Amdavad Post

Category : હેડલાઇન

આરોગ્યગુજરાતહેડલાઇન

જીમ ચેઈનની પ્રીમિયમ બ્રાન્ડ ગૂડ લાઈફ ફિટનેસ જીમનું નિકોલ અમદાવાદ ખાતે ભવ્ય ઉદઘાટન કરાયું

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ જુલાઇ 2024: અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઘણા સમયથી ગૂડ લાઈફ ફિટનેસ જીમની રાહ જોવાઈ રહી હતી ત્યારે આ આતુરતાનો હવે અંત આવ્યો છે. આખરે નિકોલ...
એક્ઝિબિશનગુજરાતબિઝનેસહેડલાઇન

ફેન્ઝા એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ એન્ડ ડેડીકેટેડ લેબોરેટરી એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ- 2024 3જી જુલાઈથી ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગાંધીનગર ખાતે પ્રારંભ થશે.

amdavadpost_editor
અમને જણાવતા આનંદ થાય છે કે,  લેબોરેટરી, એનાલિટીકલ, માઇક્રોબાયોલોજી, રિસર્ચ અને બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝ્યુમેબલ્સ પરનું સૌથી મોટું અને સમર્પિત પ્રદર્શન એશિયા લેબેક્સ એ...
ગુજરાતજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

અનંત ભાઈ અંબાણીના વંતારા: વન્યજીવ બચાવ અને પુનર્વસનમાં નિમિત્ત બનશે

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 2024: ગુજરાતના જામનગરના શાંત લેન્ડસ્કેપમાં વસેલું અનંત ભાઈ અંબાણીના વંતરા એક અનોખા મિશનને મૂર્ત બનાવે છે: તકલીફમાં રહેલા પ્રાણીઓને કરુણાપૂર્ણ સંભાળ અને અત્યાધુનિક...
ગુજરાતશિક્ષણહેડલાઇન

નેશનલ કમિશન ફોર વુમન (NCW) અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા મહિલાઓને કારકિર્દી તરીકે ઉદ્યોગસાહસિકતા તરફ લક્ષી બનાવવા 99મો કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor
આ સહયોગ હેઠળ સમગ્ર ભારતમાં સંભવિત મહિલા સાહસિકો માટે 100 આંત્રપ્રેન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (EAPs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 99મો કાર્યક્રમ NIELIT, કારગિલ ખાતે આયોજિત...
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

શાર્ડ સેન્ટર ફોર ઈનોવેશન એ સુરત અને અમદાવાદમાં તેના નવીનતમ કેન્દ્રો ખોલ્યા

amdavadpost_editor
સંસ્થા આ વર્ષના અંત સુધીમાં 50 નવા કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરીને તેની પહોંચને નોંધપાત્ર રીતે વિસ્તારવા માટે તૈયાર છે. જલસા વેન્ચર્સ ગ્રૂપ દ્વારા અદ્યતન ટેકનોલોજીમાં...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

માસ્ટર માટે માસ્ટરપીસ વિઝન દ્વારા પ્રેરીત – વારસાને શ્રદ્ધાંજલિ

amdavadpost_editor
હિરો મોટોકોર્પ તેના સ્થાપક અને ચેરમેન એમિરટ્સને અને કાયમના હિરો એવા ડૉ. બ્રિજમોહન લાલી મુંજાલને કલેક્ટર્સ એડીશન મોટરસાયકલ ‘ધી સેન્ટેનિયલ’ સાથે શ્રદ્ધાંજલિ આપે છે પસંદગીના...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઓકલે અને ‘હિટમેન’ રોહિત શર્માએ આગામી પ્રકરણ શરૂ કર્યું ‘બી હૂ યુ આર’ ઝુંબેશ મહત્વાકાંક્ષી એથ્લીટોની આગામી પેઢીને સમર્પિત છે.

amdavadpost_editor
ગુજરાત: સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ આઈવિયરમાં વૈશ્વિક અગ્રણી ઓકલેએ તેના શક્તિશાળી અને પ્રેરણાદાયી અભિયાન ‘બી હૂ યુ આર‘નું નવું પ્રકરણ શરૂ કર્યું. આ ઝુંબેશને આગળ ધપાવનાર બીજું...
ગુજરાતટેકનોલોજીબિઝનેસહેડલાઇન

સેમસંગ દ્વારા આગામી ગેલેક્સી Z સિરીઝ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ માટે પ્રી-રિઝર્વ શરૂ

amdavadpost_editor
ગુરુગ્રામ, ભારત, ૧લી જુલાઈ, ૨૦૨૪: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે જણાવ્યું છે કે ગ્રાહકો હવે વહેલી પહોંચ અને વિશેષ ઓફરો માટે પાત્ર બનવા તેના આગામી...
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે કોર્સની જાહેરાત કરી

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ – મે 2024: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે...
ગુજરાતગુજરાત સરકારટેકનોલોજીરાષ્ટ્રીયહેડલાઇન

સાયબર સિક્યુરિટી દ્રોણાક્ષ મેગેઝિન લૉન્ચ કરાયું

amdavadpost_editor
દેશ અને દુનિયામાં સાયબર કાઈમના ગુનાઓ વધી રહ્યા છે. ભારતમાં દરરોજ લોકો સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યાં છે. આ સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા અટકાવવા માટે...