Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

સેમસંગ દ્વારા ભારતમાં Z Fold6, Z Flip6 લોન્ચ કરાયાઃ આકર્ષક ઓફરો માટે હવે પ્રી-બુક કરો

  • ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-બુક કરશે તેમને ફક્ત રૂ. 999માં રૂ. 14,999 મૂલ્યના ગેલેક્સી Zના ભાગરૂપે ટુ સ્ક્રીન અને પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે.
  • ગેલેક્સી Z Fold6 અને ZFlip6 પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને વધારાનું બેન્ક કેશબેક અથવા 9 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 8000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળી શકે છે.
  • મોજૂદ સેમસંગ ફ્લેગશિપના ગ્રાહકો રૂ. 15,000 સુધી અપગ્રેડ બોનસ મેળવી શકશે. 

ગુરુગ્રામ, ભારત, 11મી જુલાઈ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં તેની છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ZFlip6 માટે પ્રી-ઓર્ડર શરૂ કરીને ગેલેક્સી AIના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે. નવા ગેલેક્સી Z Fold6 અને Z Flip6 ગેલેક્સી AIને નવી ઊંચાઈએ લઈ જઈને ગ્રાહકો માટે અજોડ મોબાઈલ અનુભવોની રેન્જ અભિમુખ બનાવશે.

“સેમસંગમાં અમે અમારા છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 સાથે ગેલેક્સી Alનો નવો અધ્યાય શરૂ કરવા માટે રોમાંચિત છીએ. નવા સ્માર્ટફોન્સ કમ્યુનિકેશન, ઉત્પાદકતા અને ક્રિયેટિવિટીમાં અજોડ મોબાઈલ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાયા છે. Al-સમૃદ્ધ કનેક્ટેડ ગેલેક્સી ઈકોસિસ્ટમ સાથે એકત્રિત અમારી નવી પ્રોડક્ટો તમને સશક્ત બનાવશે અને તમારું જીવન બહેતર બનાવશે. મને ગેલેક્સી Z Fold6 અને Z Flip6 અમારી નોઈડા ફેક્ટરીમાં ઉત્પાદન કરાયા છે તેની માહિતી આપતાં બેહદ ખુશી થાય છે,” એમસેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ બી પાર્કે જણાવ્યું હતું.

ઉપલબ્ધતા, કિંમત અને ઓફરો

ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર 10 જુલાઈથી સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં શરૂ થયા છે. ગ્રાહકો આજથી આરંભ કરતાં સેમસંગ લાઈવ પર https://www.samsung.com/in/live-offers/ખાતે પણ પ્રી-ઓર્ડર કરી શકે છે.

Specifications Ram Storage Colors MOP (INR)
Galaxy Z Flip6 12GB 256GB Blue, Mint, Silver Shadow 109,999
12GB 512GB 121,999
Galaxy Z Fold6 12GB 256GB Silver Shadow, Navy, Pink 164,999
12GB 512GB 176,999
12GB 1TB Silver Shadow 200,999

 

ગ્રાહકો ગેલેક્સી Z Fold6, Samsung.com થકી ખરીદી કરે તો તેને બે ખાસ રંગ બ્લેક અને વ્હાઈટ પસંદ કરવાનો વિકલ્પ મળશે ગેલેક્સી Z Flip6, samsung.com પરથી ખરીદી કરશે તેમને ત્રણ ખાસ રંગ બ્લેક, વ્હાઈટ અને પીચનો વિકલ્પ મળશે.

ગેલેક્સી ZFold6 અને ગેલેક્સી ZFlip6માટે પ્રી-ઓફર્સ

ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરે તેમને 9 મહિનાના નો-કોસ્ટ બેન્ક ઈએમઆઈ સાથે એચડીએફસી બેન્ક કાર્ડસ પર રૂ. 8000નું કેશબેક મળશે અથવા 9 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 8000નું અપગ્રેડ બોનસ મળશે. મોજૂદ સેમસંગ ફ્લેગશિપ સ્માર્ટફોન ગ્રાહકો રૂ. 15,000નું અપગ્રેડ બોનસ મેળવવાનું પણ પસંદ કરી શકે છે.

ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરવાનું પસંદ કરનારા બધા ગ્રાહકોને ગેલેક્સી Z એશ્યોરન્સ મળશે, જેમાં તેમને ફક્ત રૂ. 999માં ઉદ્યોગ અવ્વલ બે સ્ક્રીન અને પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે.

ઉપરાંત ગેલેક્સી Z Fold6 અને Z Flip6ના ગ્રાહકો સેમસંગ કવર્સ પર 50 ટકા સુધી છૂટ અને નવા રજૂ કરાયેલા ગેલેક્સી વોચ અલ્ટ્રા, વોચ 7 અને ગેલેક્સી બડ્સ3 સિરીઝ પર 35 ટકા સુધી છૂટ મેળવી શકે છે.

Model Offers No Cost EMI
Galaxy Z Flip6 Two Screen/Parts Replacement pack worth INR 9,999 @ INR 999 Only Up to 9 months
+
INR 8K Upgrade [or] INR 8K Bank Cashback
 
50% Off on Samsung Covers + Upto 35% Off on Galaxy Watch Ultra, Watch 7 & Galaxy Buds3 Series
INR 15K Upgrade
[For Samsung Flagship Consumers]
 
Galaxy Z Fold6 Two Screen/Parts Replacement pack worth INR 14,999 @ INR 999 Only Up to 9 months
+
INR 8K Upgrade [or] INR 8K Bank Cashback
 
50% Off on Samsung Covers + Upto 35% Off on Galaxy Watch Ultra, Watch 7 & Galaxy Buds3 Series
INR 15K Upgrade
[For Samsung Flagship Consumers]
 

 

Related posts

૧૬ વર્ષ આર્મીમાં સેવા આપનાર ગામના સપૂતને વધાવવા બરવાળા ગામ હિલોળે ચડ્યું

amdavadpost_editor

WhatsAppએ યુઝર્સને સુરક્ષિત રાખવા માટે ગ્રુપ મેસેજિંગમાં કોન્ટેક્સ્ટ કાર્ડ રજૂ કર્યા

amdavadpost_editor

ન્યૂ એરા: સ્કોડા ઓટો ઈન્ડિયાએ નવી ‘કાયલાક’ લોન્ચ કરી

amdavadpost_editor

Leave a Comment