Category : મનોરંજન
‘રંગીલી રાધા’: નેશનલ એવોર્ડ વિજેતા ગાયિકા સાવની રવિન્દ્રા અને અરવિંદ વેગડાના અવાજમાં રાધા-કૃષ્ણના પ્રેમ અને ગરબાનો સુંદર સંગમ
અમદાવાદ, ગુજરાત | ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ | નવરાત્રીના રંગો, ગરબાની ધૂન અને રાધા-કૃષ્ણના પ્રેમથી સજેલું ‘રંગીલી રાધા’ આ તહેવારની સિઝનમાં દર્શકોને ઝૂમવા માટે તૈયાર છે....
સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન
ગરબા સાથે ભક્તિ અને પરંપરા સાથે પ્રીમિયમ અનુભવનો અનોખો સંગમ એટલે “સાચી નવરાત્રી” અમદાવાદ, ગુજરાત | ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ | નવરાત્રીના પાવન પર્વને વધુ ભવ્ય,...
સ્વાનંદ કિર્કિરે પણ જોડાયા વિપુલ અમૃતલાલ શાહની ‘સમુક’ સાથે; અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરવાની ચર્ચા
અમદાવાદ, ગુજરાત | ૦૬ ઓક્ટોબર ૨૦૨૬ | અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘સમુક’ની કાસ્ટિંગને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં હવે સ્વાનંદ કિર્કિરેનું નામ...
મુંબઈમાં The Earthshot Prize 2026 એવૉર્ડ્સ નાઇટમાં સિતારાઓનો મેળાવડો; Prime Video પર સમગ્ર વિશ્વમાં વિશેષ સ્ટ્રીમિંગ
આ અનોખી ઉજવણીમાં સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, રામી મલેક, શ્રેયા ઘોષાલ, સોનમ કપૂર અને સિમોન એશ્લે જોડાશે, તેમની સાથે એવૉર્ડ્સ નાઇટના હોસ્ટ કરણ જોહર તથા...
અમદાવાદમાં ‘રાસરાત્રી જામિંગ 2026’નો ભવ્ય પ્રી-લૉન્ચ, નવરાત્રિની સંગીતમય ઉજવણીનું થશે અનોખું અનાવરણ
અમદાવાદ, ગુજરાત | ૧લી ઓક્ટોબર ૨૦૨૬ | ગુજરાતની પરંપરા, સંગીત અને ગરબાની ઊર્જાને એક અનોખા અંદાજમાં રજૂ કરવા માટે ‘રાસરાત્રી જામિંગ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે....
