Amdavad Post

Category : આરોગ્ય

અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

amdavadpost_editor
મુંબઈ | ૨૩ ઓગસ્ટ ૨૦૨૫: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનાં મેમ્બર દિલીપભાઈ શાહ દ્વારા આયોજિત સેમિનારમાં જાપાનીસ કંપની એનાજિકના ઉત્પાદિત યંત્ર કેંગન નાવોટર મશીનની વિગતસર માહિતી અપાઈ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

કૃપા તન્ના, લીડ-સીએસઆર, એચડીબી ફાઈનાન્શિયલ સર્વિસિસ

amdavadpost_editor
ગુજરાતના દાહોદ જિલ્લામાં એનેમિયા સામે લડત ચલાવી રહેલા પ્રોજેક્ટ સ્નેહાના મુખ્ય ઉદ્દેશો કયા છે? મહિલાઓ અને બાળકોમાં એનેમિયા એક મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યા હતી, જેના કારણે...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત ગ્લોબલ હોમિયોપેથીક બંધુત્વને વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 પર એકસાથે લાવ્યું

amdavadpost_editor
એક સંમેલન સોવેનિર, 8 પુસ્તકો, સીસીઆરએચ લાઇબ્રેરી અને હોમિયોપેથી આર્કાઇવ્ઝના ઇ-પોર્ટલ અને ડ્રગ પ્રોવિંગ પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી ગાંધીનગર, ગુજરાત ૧૦ એપ્રિલ...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

વિશ્વની સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

amdavadpost_editor
ગાંધીનગર, ગુજરાત ૦૯ એપ્રિલ ૨૦૨૫: આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં વિશ્વ હોમિયોપેથી દિવસ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે, જે...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે એડોલેસન્ટ, કાઉન્સેલિંગ સેન્ટરની થઈ સ્થાપના

amdavadpost_editor
કિશોરો અને કિશોરીઓમાં શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ ફેલાવશે આ કેન્દ્ર ગુજરાત, અમદાવાદ ૦૭ એપ્રિલ ૨૦૨૫: પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી અને શ્રી સ્વામિનારાયલ...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

એકંદર વિકાસ માટે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે સંકલન જરૂરી છે – શ્રી બી.આર. શંકરાનંદ

amdavadpost_editor
જાહેર આરોગ્ય સુરક્ષા અને સસ્તી તબીબી સેવાઓમાં ફાર્માસિસ્ટની ભૂમિકા અજોડ છે – ડૉ. મોન્ટુ કુમાર પટેલ શિક્ષકો માટે નવીનતમ ઔદ્યોગિક પદ્ધતિઓ પર તાલીમ ફરજિયાત છે – ડૉ. સુદર્શન જૈન ગુજરાત, અમદાવાદ ૨૯ માર્ચ ૨૦૨૫: ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) અને ભારતીય શિક્ષણ બોર્ડના સંયુક્ત આશ્રય હેઠળ, નવી દિલ્હીના નવરોજી નગર ખાતે PCI...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

મેનોપોઝને સંતુલીત કરતા: કાર્ય અને સુખાકારી માટે 5 આવશ્યક આરોગ્ય સુચનો

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૨૬ માર્ચ ૨૦૨૫: ભારતમાં, મહિલાઓ સામાન્ય રીતે 46.2 વર્ષની ઉંમરની આસપાસ મેનોપોઝમાં પ્રવેશતી હોય છે, જે પશ્ચિમી દેશોની 51 વર્ષની સરેરાશ ઉંમર કરતા...
આરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજને AHMP ઈન્ડિયા સમિટમાં પ્રાપ્ત થયો એવોર્ડ

amdavadpost_editor
એક્સેલન્સ ઇન પેશન્ટ કોમ્યુનિકેશન બદલ થયેલા ઉત્કૃષ્ટ કાર્ય બદલ ફરીથી અન્ય એક એવોર્ડરૂપે પ્રાપ્ત થયું સન્માન ગુજરાત, અમદાવાદ ૨૪ માર્ચ ૨૦૨૫: પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ...
આરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજને AHMP ઈન્ડિયા સમિટમાં પ્રાપ્ત થયો એવોર્ડ

amdavadpost_editor
એક્સેલન્સ ઇન પેશન્ટ કોમ્યુનિકેશન બદલ થયેલા ઉત્કૃષ્ટ કાર્ય બદલ ફરીથી અન્ય એક એવોર્ડરૂપે પ્રાપ્ત થયું સન્માન ગુજરાત, અમદાવાદ ૨૪ માર્ચ ૨૦૨૫: પીએસએમ મલ્ટિ-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ...
અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શું તમને ઊંચા કોલેસ્ટરલનું જોખમ છે? તંદુરસ્ત વ્યક્તિએ પણ શા માટે LDLC લેવલ પર નજર રાખતા રહેવુ જોઇએ તે જાણો

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૧૯ માર્ચ ૨૦૨૫: જે લોક નબળી ખોરાક ટેવો કે બેઠાડુ જીવનશૈલી ધરાવે છે તેમની ચિંતા તરીકે આપણે ઊંચા કોલેસ્ટરલને સાંકળીએ છીએ. સામાન્ય રીતે...