ભારતની નંબર 1 ઇલેક્ટ્રિક વાહન નિકાસકાર કંપની મારુતિ સુઝુકીએ 50,000 ઇલેક્ટ્રિક વાહનોની નિકાસનો આંકડો પાર કર્યો
તે એપ્રિલ-સપ્ટેમ્બર 2026** દરમિયાન પેસેન્જર વાહન શ્રેણીમાં ભારતની કુલ EV નિકાસમાં લગભગ 93% હિસ્સો ધરાવે છે. યુ.કે., નોર્વે, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત લગભગ 50...
