Amdavad Post
ગુજરાતજીવનશૈલીફેશનમનોરંજનરાષ્ટ્રીય

અમદાવાદમાં યુનિક ફેશન લૂક દ્વારા ભવ્ય ફેશન શો યોજાયો

અમદાવાદ 2024: ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક અમદાવાદમાં આયોજિત થયો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લીધો હતો. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જ્યુરીમાં ડૉ. સાગર અભિચંદાની, પ્રિયલ ભટ્ટ અને અંજલી રાઠોડ હતા. આ શોમાં 4 વર્ષથી 40 વર્ષના લોકોએ ભાગ લીધો.

મિસિસ કેટેગરીમાં વિજેતા સાક્ષી સિંહ, મિસ્ટર કેટેગરીમાં વિજેતા જયસન ચાવડા, મિસ કેટેગરીમાં વિજેતા યાના પટેલ અને ટીન કેટેગરીમાં વિજેતા પ્રાર્થના ઠક્કર હતી. યુનિક ફેશન લુકનો ઉદ્દેશ ગુજરાતની મોડેલિંગ ઈન્ડસ્ટ્રીને મુંબઈ જેવી બનાવવાનો અને નવા મોડેલને મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્લેટફોર્મ આપવાનો છે.

Related posts

POVA 8 Pro 5G સેફ સિવાય કંઈપણ રમવા માટે તૈયાર છે

amdavadpost_editor

મલેશિયામાં યુપીઆઈને નમસ્કાર! રેઝર-પે કર્લેકે તેને સફળ બનાવવા માટે એનપીસીઆઇ ઇન્ટરનેશનલ સાથે જોડાણ કર્યું

amdavadpost_editor

મનોજ બાજપાઈની મોસ્ટ અવેટેઈટ ફિલ્મ “ગર્વનર”નું સિટીમાં સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાયું

amdavadpost_editor

Leave a Comment