- ગ્રાહકો ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ડાબર, કપિવા, કોફોલ, ક્વિક, બૈદ્યનાથ, અસલી આયુર્વેદ, હોર્લિક્સ, કેરાલા આયુર્વેદા જેવી ટોચની બ્રાન્ડ્સની ખાસ શિયાળા માટેની આરોગ્ય અને કરિયાણાની ચીજો પર 40%સુધીની બચત કરી શકશે
Amazon.inએ ડાબર દ્વારા પ્રાયોજિત ‘વિન્ટર વેલનેસ સ્ટોર’શરૂ કર્યો છે, જેના પરથી ગ્રાહકો સરળતાથી ખરીદીકરીને શિયાળા માટે તૈયાર થઈ શકે છે. ગ્રાહકો એમેઝોનની ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ખૂબ જ પરવડે તેવી કિંમતોએ શિયાળા માટેની આવશ્યક ચીજવસ્તુઓના વ્યાપક વિકલ્પોને ઍક્સેસ કરી શકે છે. ‘વિન્ટર વેલનેસ સ્ટોર’આંતરરાષ્ટ્રીય અને ભારતીય બ્રાન્ડ્સ બંનેની કરિયાણા, શિશુઓની ચીજવસ્તુઓ, પાલતું પશુઓની ચીજો, આરોગ્ય અને પર્સનલ કૅરના ઉત્પાદનો જેવી કેટેગરીઓને આવરી લેનારી વ્યાપક પ્રોડક્ટ રેન્જ ધરાવે છે. પ્રાયોજક ડાબરની સાથે ગ્રાહકો કપિવા, કોફોલ, ક્વિક, બૈદ્યનાથ અસલી આયુર્વેદ, હોર્લિક્સ અને કેરાલા આયુર્વેદા સહિતની ટોચની બ્રાન્ડ્સની વિન્ટર કૅર ઑફર્સ મેળવી શકશે અને તેની સાથે કેટલીક પસંદગીની હેલ્થ-કૅર અને કરિયાણાની ચીજો પર 45%સુધીનું ડિસ્કાઉન્ટ તો ખરું જ.
તો પછી, રાહ શેની જોઈ રહ્યાં છો?Amazon.inના ‘વિન્ટર વેલનેસ સ્ટોર’ની મુલાકાત લો અને શિયાળા માટે સૌથી વધુ વેચાતી ચીજવસ્તુઓથી તમારું કાર્ટ ભરી લોઃ
આ ટોચના હેલ્થ-કૅર ઉત્પાદનો ખરીદીને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો અને હૂંફ અનુભવોઃ
- ડાબર ચ્યવનપ્રાશ આમળા-ગોળ અને 40+ આયુર્વેદિક ઔષધિઓથી સમૃદ્ધડાબર ચ્યવનપ્રાશ ખાઇને આ વર્ષે શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો. ત્રણ ગણી રોગપ્રતિરક્ષા પૂરી પાડનાર આ ઉત્પાદનમાં રીફાઇન્ડ શુગર નથી અને એકંદર આરોગ્ય માટે તેમાં ખનીજદ્રવ્યો અને એન્ટિઑક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં છે.
- બૈદ્યનાથ અસલી આયુર્વેદ ચ્યવનપ્રાશ સ્પેશિયલ-બૈદ્યનાથ ચ્યવનપ્રાશ સ્પેશિયલ લઇને આ વર્ષે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ અને ઊર્જાને વધારો. આમળા અને અશ્વગંધા સહિત 47 આયુર્વેદિક ઔષધિઓનું મિશ્રણ ધરાવતું આ ઉત્પાદન રોગપ્રતિરક્ષા મજબૂત બનાવે છે અને શરદી થતી અટકાવે છે. તે સ્વાદિષ્ટ અને તમામ વયના લોકો માટે અનુકૂળ હોવાથી તે તમારું દૈનિક આરોગ્યવર્ધક છે.
- લિટલ જોય્સ ઇમ્યુનિટી કિટ-આ વર્ષે શિયાળામાં ન્યુટ્રિમિક્સની સાથે તમારા બાળકની રોગપ્રતિકારક શક્તિને વધારો, જે રાગી, બાજરી અને બદામ જેવા સુપરફૂડ્સથી ભરપૂર છે. વિટામિન K, D અને Cથી ભરપૂર, તે બાળકોની વૃદ્ધિ કરે છે, હાડકાં મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ખજૂર અને ગોળની કુદરતી મીઠાશ ધરાવે છે. ગ્લુટેન અને પ્રીઝર્વેટિવ્સથી મુક્ત આ ઉત્પાદન 7+બાળકો માટે પર્ફેક્ટ છે.
- હોર્લિક્સ સ્ટ્રેન્થ પ્લસ-હોર્લિક્સ સ્ટ્રેન્થ પ્લસ એ વૃદ્ધો માટે વિશેષ સપ્લિમેન્ટ છે, જે સરળતાથી પચી શકે તેવું પ્રોટીન, સ્નાયુઓની મજબૂતાઈ માટે લ્યુસાઇન અને હાડકાંના સ્વાસ્થ્ય માટે વિટામિન ડીની સાથે કેલ્શિયમ પણ પૂરું પાડે છે. તેમાં સહેજ પણ ખાંડ ઉમેરવામાં આવી નથી અને પાચન માટે ખૂબ વધારે માત્રામાં ફાઇબર ધરાવે છે, તે રોજિંદા પોષણની ઊણપને દૂર કરે છે, એકંદર સુખાકારીને સમર્થન પૂરું પાડે છે અને વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તી સારી રાખે છે.
- કપિવા શિલાજીત/શિલાજીત ગોલ્ડ રેઝિન-હિમાલયન શિલાજીત અને સ્વર્ણ ભસ્મની સાથે આ વર્ષે શિયાળામાં તમારી શક્તિ અને સ્ટેમિના વધારો, જે સ્નાયુઓને ઝડપથી રીકવર કરે છે અને વધુ સારી ઊંઘ આપે છે. પ્રીમિયમ અને સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનેલું આ ઉત્પાદન શિયાળામાં તમારી સક્રિય, તણાવમુક્ત જીવનશૈલી માટે બિલકુલ પર્ફેક્ટ છે.
આરોગ્ય માટેના આ આવશ્યક ઉપાયોની મદદથી શિયાળીની ઉદાસીનતાને દૂર કરોઃ
- બેબીઓર્ગેનો 100% આયુર્વેદિક સ્વર્ણપ્રાશન ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રોપ્સ– બેબી ઓર્ગેનો બાલ પ્રાશન આ ઋતુ દરમિયાન તમારા વૃદ્ધિ પામી રહેલા બાળકોને આવશ્યક પોષકતત્વો પૂરાં પાડશે. તુલસી અને યુકેલીપ્ટસમાંથી બનેલ આ 100%આયુર્વેદિક કોલ્ડ રીલીફ રોલ-ઑન શરદી, ખાંસી તથા નાક અને છાતી ભરાઈ જવાની સમસ્યામાં રાહત આપે છે, જેના કારણે આરામથી ઊંઘી આવે છે. તે એક શિયાળાનું સ્પેશિયલ પીણું છે, જે શરીરમાં ગરમાટો લાવી દે છે.
- કોફોલ રોલ ઑન-કોફોલનો ચોંટી ના જાય તેવો ચીકાશ વગરનો ફોર્મ્યુલા એક જ વખત લગાવવા પર માથાના દુઃખાવા, નાક અને છાતી ભરાઈની સમસ્યામાં તરત જ રાહત આપે છે. 5 શક્તિશાળી આવશ્યક ઓઇલ ધરાવતા આ ઉત્પાદનને લગાવવાથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે અને તેને ખૂબ જ સરળતાથી સાથે લઈ જઈ શકાય છે.
- બીબેટર ઓર્થો ઊર્જા-બીબેટર ઓર્થો ઊર્જા સાંધાના દુઃખાવા, આર્થરાઇટિસ અને બેચેનીને મેનેજ કરવા માટે કુદરતી આયુર્વેદિક સોલ્યુશન પૂરું પાડે છે, હલનચલન અને સ્થિતિસ્થાપકતા સુધારે છે. વરિષ્ઠ નાગરિકોનો ભરોસો ધરાવતું આ ઉત્પાદન સાંધાના દુઃખાવામાં રાહત આપે છે અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે તથા ઠંડીની ઋતુનો સહજતાથી સામનો કરવામાં મદદરૂપ થાય છે.
- કેરાલા આયુર્વેદા માયેક્સિલ આયુર્વેદિક પેઇન રીલીફ ઓઇલ-માયેક્સિલ ઓઇલ એક એન્ટિ-આર્થિરિટિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી ઓઇલ છે, જે સાંધાના દુઃખાવા, સાંધા જકડાઈ જવાની સમસ્યા અને સોજામાં રાહત આપે છે. 100%હર્બલ સામગ્રીમાંથી બનેલું આ ઉત્પાદન લોહીનું પરિભ્રમણ સુધારે છે, તેમાં કોઈ રસાયણો અને સુગંધ નથી, જેની મદદથી તમે ઠંડીની ઋતુને સારી રીતે માણી શકો છો.
- બોલ્ડફિટ હોટ વૉટર બેગ આઇસ બેગ-આ વર્ષે શિયાળામાં બોલ્ડફિટ આઇસ બેગનો ઉપયોગ કરીને દુઃખાવાને નિયંત્રણમાં રાખો, જેની રચના લાંબા સમય સુધી ઠંડક આપવા માટે થઈ છે અને તે સ્નાયુઓ, સાંધા વગેરેમાં ખૂબ જ રાહત આપે છે. તેની ટકાઉ, ચામડીને અનુકૂળ આવે તેવી સામગ્રી તેને ઠંડી આબોહવામાં થનારી અસુવિધાને સરળતાથી અને સુવિધાજનક રીતે દૂર કરવા માટે એકદમ પર્ફેક્ટ બનાવે છે.
- ઓઝોન ક્વિક પેઇન રીલીફ ઓઇલ:બિલ્વ, અશ્વગંધા, બાલા અને પરિભા જેવી આયુર્વેદિક ઔષધિઓનું સંયોજન ધરાવતું આ ઓઇલ હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે, સાંધાને સ્થિતિસ્થાપક બનાવે છે, સાંધાનો સોજો ઘટાડે છે અને ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે, જેના કારણે તે શિયાળામાં હાડકાં જકડાઈ જવાની સમસ્યામાં રાહત મેળવવા ખૂબ જ આવશ્યક ઉત્પાદન બની જાય છે.
તમારા શરીરમાં ગરમાટો લાવવા માટે શિયાળાના સ્પેશિયલ પીણાઃ
- હર્શીઝ કોકોઆ પાઉડર-હર્શીઝ કોકોઆ એ 100%કુદરતી અને ખાંડ વગરનું ઇન્ગ્રીડિયેન્ટ છે, જે રિચ, સ્વાદિષ્ટ હોટ ચોકલેટ બનાવવા માટે પર્ફેક્ટ છે. ભરપૂર માત્રામાં એન્ટિઑક્સિડેન્ટ્સ અને ડાયેટરી ફાઇબર ધરાવતું આ ઉત્પાદન તમારા શિયાળાના વ્યંજનો અને બૅકિંગ વાનગીઓમાં કોકોનો આહ્લાદક સ્વાદ ઉમેરે છે.
- નેસકેફે રોસ્ટરી-નેસકેફેનું આ લિમિટેડ એડિશન પૅક તમારી શિયાળાની સાંજનું પર્ફેક્ટ સાથીદાર છે. મધ્યમ પ્રમાણમાં શેકેલા તેના પ્રીમિયમ અરેબિક બીન્સ કેરેમેલાઇઝ્ડ હની અને ટોસ્ટેડ બિસ્કિટનો વૉર્મ, રિચ ફ્લેવર પૂરો પાડે છે, જે આ સીઝનમાં કૉફી પીવાનો એક કોઝી, સુગંધિત અનુભવ આપે છે.
- ટાટા ટી ગોલ્ડ પ્રીમિયમ અસમ ટીઝ-સુગંધિત લાંબા પાન અને અસમ સીટીસી ચાના પાનના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવેલી ટાટા ટી ગોલ્ડનો સ્વાદ માણીને શિયાળામાં ગરમાટો અનુભવો. તેના દરેક કોઝી કપમાં રિચ ટેસ્ટ અને અત્યંત સંમોહક સુગંધનો આનંદ માણો, જે દિવસ દરમિયાન કોઈ પણ સમયે પીવા માટે પર્ફેક્ટ છે.
- કેલ્ઝાઈ નેચુરલ રેજુવેનેટર વોલ્કેનિક મિનરલ રિચ સ્ટિલ વૉટર– આ વર્ષે શિયાળામાં વોલ્કેનિક વૉટરના અત્યંત શુદ્ધ, ખનીજદ્રવ્યોથી ભરપૂર રીફ્રેશમેન્ટનો આનંદ માણો, જે મહત્વના ખનીજદ્રવ્યો અને 7.5-8ના પીએચની સાથે પર્ફેક્ટ રીતે સંતુલિત છે. ઇકો-ફ્રેન્ડલી કાચની બોટલમાંસ્રોત પાસેથી જ ભરવામાં આવેલઆ પાણી ઊર્જા અને તાજગી બક્ષનાર રીફ્રેશિંગ હાઇડ્રેશન પૂરું પાડે છે.
તમારા દિવસને ખુશનુમા બનાવવા માટે આહ્લાદક ચીજોનો લુત્ફ ઉઠાવો
- હેપ્પિલો 100% નેચુરલ પ્રીમિયમ કેલિફોર્નિયા ડ્રાયડ આલ્મન્ડ્સ– પ્રોટીન, ફાઇબર અને આવશ્યક પોષકતત્વોથી ભરપૂર હેપ્પિલો નટ્સ શિયાળાના દિવસોમાં સક્રિય રહેવા માટે પર્ફેક્ટ છે. નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ઓમેગા-3, એન્ટિઑક્સિડેન્ટ્સ અને વિટામિન્સથી ભરપૂર આ નટ્સ તમામ વયના લોકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ અને ઊર્જા પૂરી પાડનાર સ્નેક્સ છે.
- કિન્ડર જૉય મિલ્ક ચોકલેટ્સ– કિન્ડર જૉય ચોકલેટ્સ શિયાળા માટેની એક પર્ફેક્ટ ગિફ્ટ છે, જે બાળકોને એક જ પેકેજમાં સ્વાદની મજાની સાથે મનોરંજક ગેમ પણ આપે છે. સૌ કોઈની પ્રિય આ ચોકલેટ આ સીઝનમાં બાળકોને ખુશ કરવાનો એક શાનદાર વિકલ્પ છે.
- ફેરેરો રોશર-રિચ હેઝલનટ, ક્રીમી ફિલિંગ અને મિલ્ક ચોકલેટ ધરાવતી ફેરેરો રોશર શિયાળામાં ગિફ્ટ આપવાનો પર્ફેક્ટ વિકલ્પ છે. તમારા પ્રિયજનોની સાથે ટાઇમલેસ, ગોલ્ડન એક્સપીરિયન્સ શૅર કરો, જે આ શિયાળાની સીઝનમાં યાદગાર ક્ષણોનું નિર્માણ કરશે.
- બેટી ક્રોકર ચોકો ફજ ઇન્સટન્ટ કૅક મિક્સ પાઉડર-ઘરે મોઇસ્ટ, સ્વાદિષ્ટ કૅક બનાવવા માટે બેટી ક્રોકર ચોકો ફજ કૅક મિક્સની મદદથી તમારી શિયાળાની સાંજને આહ્લાદક બનાવો. સરળતાથી બૅક અને કસ્ટમાઇઝ કરી શકાય તેવો આ ઇન્સટન્ટ કૅક મિક્સ પાઉડર ફેમિલીની સાથે કૉફી પીવા કે વિશેષ ક્ષણોની ઉજવણી કરવા માટે એક આદર્શ ટ્રીટ છે.
Amazon.inના ‘વિન્ટર વેલનેસ સ્ટોર’ને એક્સપ્લોર કરવા માટે અહીં ક્લિક કરો