અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ધ ઑરિએન્ટ ક્લબ દ્વારા આયોજીત ક્લબ મેમ્બર્સ માટે વિન્ટર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (ટેનિસ બોલ) માટે તારીખ 05 જાન્યુઆરી 2025ના રોજ ક્લ્બ ખાતે પ્લેયરોના સિલેક્શન માટૅ ઓક્શન રાખવામાં આવેલ જે પ્રસંગે ક્લબના પ્રમુખશ્રી અજીતભાઈ આર પટેલ અને સ્પોર્ટ્સ (આઉટ ડોર) કમિટીના ચેરમેનશ્રી ઋતુલ શાહ ઉપસ્થિત રહેલ હતા.