Amdavad Post
ગુજરાતડ્રિંક્સબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાની આકર્ષક નવી ‘‘હાફટાઈમ’’ કેમ્પેઈનનું પદાર્પણ, જે ચાહકોને રોજબરોજના અવસરોમાં તાજગી મહેસૂસ કરવા પ્રેરિત કરે છે

Campaign Link: https://www.youtube.com/watch?v=JD87m1LvS40 

નવી દિલ્હી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫: કોકા-કોલા પરિવર્તનકારી નવી કેમ્પઈન ‘‘હાફટાઈમ’’ લઈને આવી છે, જે ચાહકોને પૉઝ કરવા- એટલે કે, જીવનમાં ફરીથી છલાંગ લગાવવા પૂર્વે રિસેટ, રિફ્રેશ અને રિઈગ્નાઈટ કરવાનો ચમત્કાર માણવા માટે પ્રેરિત કરે છે. સ્પોર્ટસમાં હાફટાઈમની સાર્વત્રિક ખૂબીઓમાં મૂળ ધરાવતી આ કેમ્પેઈન સાધારણ પૉઝને અર્થપૂર્ણ અનુભવમાં ફેરવે છે.

વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવેલી ‘હાફટાઈમ’ વાર્તાકથન, બ્રાન્ડ ફિલ્મો અને ડિજિટલ અનુભવોના સંમિશ્રણ થકી જીવંત થાય છે, જે સિંપલ બ્રેક તાજગીપૂર્ણ પરિપ્રેક્ષ્ય કઈ રીતે લાવે છે તે દર્શાવે છે. તેમાં ભારત આગેવાની કરી રહ્યો છે, જ્યાં પ્રથમ ફિલ્મ કોકા-કોલાનો ઘૂંટડો કાંઈક વિશેષમાં અવસરને કઈ રીતે ફેરવી દે છે તે આલેખિત કરે છે. મેચની અધવચ્ચે ઝડપી રિચાર્જ માટે પૉઝ કરતા ખેલાડીઓ આપણને એ યાદ અપાવે છે કે સતત આગળ વધતા રહેવાની સૌથી ઉત્તમ રીત હાફટાઈમ લેવાની છે.

આ અનુભવમાં ઉમેરો કરતાં જીવંત એન્થમ વીએમએલ દિલ્હી દ્વારા ઘડવામાં આવ્યું છે, જેનું દિગ્દર્શન એવોર્ડ વિજેતા દિબાકર બેનરજી દ્વારા કરાયું છે, સંગીત સ્નેહા ખાનવલકરનું અને ગીત ખુલ્લક જીએ લખ્યું છે. એન્થમ રોજબરોજના અવસરોને એ રીતે મઢી લે છે કે તે અસલ અને રિલેટેબલ મહેસૂસ કરાવે છે, જે હાફટાઈમને જીવનનો સ્વાભાવિક હિસ્સો બનાવે છે.

વીએમએલ ઈન્ડિયાનાં સીર્ઇઓ બબીતા બરુઆ કહે છે, “કોકા-કોલા હંમેશાં તેની કેમ્પેર્ઇન સાથે સંસ્કૃતિને વ્યાખ્યા કરી છે અને અમે માનીએ છીએ કે હાઈફટાઈમ કેમ્પેઈન સાથે અમે તે જ કર્યું છે. ઈનસાઈટ તેની અપીલમાં ખરેખર વૈશ્વિક છે અને કેમ્પેઈન ભારતમાંથી શરૂ થઈ રહી હોવાથી અમને વધુ ગૌરવજનક લાગી રહ્યું છે.”

દિબાકર બેનરજીએ જણાવ્યું હતું કે, “હાફટાઈમ સંકલ્પના કામ કરે તે માટે મહત્ત્વપૂર્ણ બાબત આપણા દેશમાં તેના મૂળને ભરાવવાની હતી, જ્યાં આપણે એક નહીં પણ ઘણું બધું કરીએ છીએ. દાખલા તરીકે, આપણા દેશમાં સ્ટ્રીટ ફેસ્ટિવલમાં આયોજકો દરેક બાબતની કાળજી લેતા હોય છે. તો હાફટાઈમ તે બંને છે.”

ધ કોકા-કોલા કંપનીના ભારત અને સાઉથવેસ્ટ એશિયા ઓપરેટિંગ યુનિટ ખાતે કોકા-કોલા કેટેગરી માટે માર્કેટિંગના સિનિયર ડાયરેક્ટર કૌશિક પ્રસાદે જણાવ્યું હતું કે, “આજની તેજ ગતિના જીવનમાં પોઝના મહત્ત્વની અવગણના થાય તે સ્વાભાવિક છે. દાયકાઓથી કોકા-કોલા લોકોના રોજબરોજના અવસરનો હિસ્સો રહી છે, જે સાદો છતાં મૂડ ઊંચે લાવનારા બ્રેક આપે . હાફટાઈમ સાથે અમે તેને પોઝની ઉજવણી કરવા સાથે લોકોને જે ગમે છે તે- હાથોમાં ઠંડી ઠંડી કોકા-કોલા સાથે કનેક્શન અને ખુશીનો તાજગીપૂર્ણ અવસર બનાવ બનાવી રહ્યા છીએ. ”

કોકા-કોલાનો મોટો અવસરઃ હાફટાઈમ સાથે ક્રિકેટનું મિલન
ક્રિકેટ ફીવર પુરજોશમાં છે ત્યારે કોકા-કોકા ભારત અને પાકિસ્તાન વચ્ચેની 23મી ફેબ્રુઆરીની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફ મેચને અનોખા, ઈન્ટરએક્ટિવ હાફટાઈમ અનુભવમાં ફેરવી રહી છે. દર્શકો ખાસ લિમિટેડ સમયની ઓફર- અડધી કિંમતે કોકા કોલાનો લાભ લેવા માટે જીવંત પ્રસારણ દરમિયાન એસ્ટન બેન્ડ પર પ્રદર્શિત ક્યુઆર કોડ સ્કેન કરી શકે છે. આ રોમાંચક ઈનોવેશન રમતના બ્રેકને અવિસ્મરણીય, તાજગીપૂર્ણ રિસેટમાં ફેરવે છે, જે હાફટાઈમ પોઝ કરવા સાથે ઉજવણી કરવાનો પણ સમય છે તે સિદ્ધ કરે છે.

હાફટાઈમ ચળવળમાં જોડાઓ
હાસ્યનું આદાનપ્રદાન કરવાથી લઈને કેમેરા પર અવસર મઢી લેવા સુધી, સ્ટેપિંગ બેકથી સ્ટેપિંગ અપ સુધી કોકા-કોલાની હાફટાઈમ કેમ્પેઈન રોજબરોજના પોઝને કાંઈક મૂલ્યવાન સ્વાદમાં ફેરવી દે છે. કારણ કે અમુક વાર દિવસનો સૌથી સારો ભાગ આગળ ધસવાનો નથી હોતો, પરંતુ તેને ખરા અર્થમાં માણવા માટે તે અવસરનો લાભ લેવાનો હોય છે.

***

Related posts

ઉદયન કેર દ્વારા કેર લિવર્સના આર્થિક સશક્તિકરણ પર ત્રીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજનકર્યું

amdavadpost_editor

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

amdavadpost_editor

એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ, એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ અને ટાઇગર બેબીએ સુપરબૉય્સ ઓફ માલેગાંવ માટે થિયેટ્રિકલ ટ્રેલર પ્રસ્તુત કર્યું, ફિલ્મ 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે

amdavadpost_editor

Leave a Comment