Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી

દરેક રૂ.10ની કિંમતે રોમાંચક પ્લેટાઇમ એડવેન્ચર માટે યુનિક મન્કી અને બનાના આકાર

રાષ્ટ્રીય ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: પેરફેટ્ટી વાન મેલે ગ્રૂપની આઇકનિક બ્રાન્ડ AlpenliebeJuzt Jelly અગાઉ ક્યારેય નહીં જોયેલા પ્લેફૂલજેલી શેપ્સ જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ લોન્ચ કર્યા છે, જેનેઉત્સાહજનક પ્લેટાઇમ એડવેન્ચરની મધુર યાદો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. અનેક વૈવિધ્યપૂર્ણ ફ્લેવર્સ અને કલર્સમાં ઉપલબ્ધ મન્કી, બનાના, પાઇનેપલ, સ્ટ્રોબેરી, ઓરેન્જ અને ગ્રીન એપલ સહિત નવીન આકારો ઉપલબ્ધ જેલી સ્વાદ સાથે મજા માણવાની આગવી રીત પૂરી પાડે છે.

ફળોના જ્યુસના સ્વાદથી ભરપૂર, આ પ્લેફૂલ આકારો દરેક બાઇટ સાથે તમારી કલ્પનાઓને સાકાર કરવા તથા તેના સ્વાદનો આનંદ માણવા અને અનુભવ કરવાનો રંગીન અને સ્વાદિષ્ટ રીત પૂરી પાડે છે. આ જેલી પ્રતિ બેગ દીઠ માત્ર રૂ.10ની કિંમતે ઉપલબ્ધ છે અને ચાલુ માસથી ભારતમાં શહેરી અને ગ્રામીણ એમ બંને બજારોમાં હવે ઉપલબ્ધ છે.

તેની અસાધારણ સર્જનાત્મકતા દરેકને પોતાના મનપસંદ જંગલ અથવા ફળોની મિજબાનીની લિજ્જત માણવાનો લ્હાવો પૂરો પાડે છે, જે ઉભરી રહેલી જેલીની કેટેગરીમાં સાવ અલગ છે, જ્યાં આકાર, બનાવટ અને ફ્લેવર ગ્રાહકોની પસંદગીને પ્રભાવિત કરનારું અને ટ્રાયલને ગતિ આપનારું મહત્ત્વપૂર્ણ પરિબળ છે. આ નવીન જેલી ફોર્મ્યુલેશનમાં જેલીના લેયર અને સોફ્ટ ફોમી લેયરનો સમાવેશ થાય છે. તમારે ફ્રૂટી ટાવર તૈયાર કરવું હોય કે જંગલ સ્ટોરી ક્રિએટ કરવી હોય અથવા તમારા મિત્રો સાથે ફ્લેવરના શેરિંગ અને સ્વેપિંગની મજા માણવી હોય, આ જેલી આ તમામ ક્ષણોને યાદગાર બનાવીને ફનનો એક્સ્ટ્રા ડોઝ પૂરો પાડે છે.

ગુંજનખેતાન, માર્કેટિંગડાયરેક્ટર, પર્ફેટીવાનમેલેઈન્ડિયા.ગ્રાહકો તેમના જીવનના દરેક હિસ્સામાં એક નવો અનુભવ મેળવવા ઇચ્છે છે અને AlpenliebeJuzt Jelly જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડનું લોન્ચિંગ અમારા માટે એક રોમાંચક સિદ્ધિ છે કારણ કે અમે ઇનોવેશનમાં સૌથી અગ્રેસર છીએ. રૂ.10ની કિંમતે, મંકી જેવા નવા રોમાંચક શેપ્સનો ખ્યાલ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ છે, જે ગ્રાહકોને પોતાની સાથે જોડવાની ખ્યાલનો વિસ્તાર કરીને દરેક બાઇટ સાથે પ્લેટાઇમ તક પૂરી પાડે છે. અમે સ્થાપિત થઇ ગયેલા ખ્યાલોને પડકારીને, કંઈક ફ્રેશ અને એક્સાઇટિંગ રજૂ કરી રહ્યાં છે, તમામ રીતે સ્નેકર્સની કલ્પનાઓને વાસ્તવિકતામાં તબદિલ કરે છે.”

ભારતમાં2012માં લોન્ચ કરવામાં આવેલી AlpenliebeJuzt Jelly સમગ્ર દેશભરના માર્કેટમાં એક આઇકનિક બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. જેલી કેટેગરીમાં માર્કેટ લીડર બનીને તેને ગુણવત્તા અને ઇનોવેશનની દૃષ્ટિએ એક દમદાર પ્રતિષ્ઠા ઊભી કરી છે. બ્રાન્ડે સૌથી પહેલા માત્ર રૂ.1ની પરવડે તેવી કિંમતોમાં ફ્રુટી-ફ્લેવર્ડની જેલી રજૂ કરી હતી, જે વૈવિધ્યપૂર્ણ ગ્રાહકોને પોતાની સૌથી મહત્ત્વની પસંદગી બનાવે છે. છેલ્લા વર્ષો દરમિયાન AlpenliebeJuzt Jellyએ રૂ.10ની કિંમતોએ નવા આકાર સહિત તેની શ્રેણીને વધુ સમૃદ્ધ બનાવવાનું ચાલુ રાખવાની સાથે સાથે સમગ્ર દેશભરમાં દરેક વ્યક્તિની જરૂરિયાતોને ખુશી-ખુશી પરિપૂર્ણ કરી છે.

પોતાની લેટેસ્ટ પ્રોડક્ટ AlpenliebeJuzt Jelly જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડના લોન્ચિંગ સાથે બ્રાન્ડ સમગ્ર ભારતભરના ક્રિએટિવ અને ક્યુરિયસ ગ્રાહકોને પોતાની સાથે જોડવાનો ઇરાદો ધરાવે છે. ફ્રુટ જ્યુસ સાથે, આ નવી પ્રોડક્ટ્સ ગુણવત્તા અને ફ્લેવર પ્રત્યે બ્રાન્ડની અડગ કટિબદ્ધતાનો પુરાવો પૂરો પાડે છે, જે મજા અને સ્વાદ સાથે દરેક બાઇટમાં આનંદનું વચન આપે છે.

***

Related posts

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સે પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી સતત બીજીવાર ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું

amdavadpost_editor

સેમસંગનો અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન Galaxy A26 5G, ભારતમાં લોન્ચ થયો, જેની પ્રારંભિક કિંમત છે રૂ. 22999

amdavadpost_editor

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024: ફેશન એન્ડ બ્યુટી માટે ટોપ 10 શહેરોમાં અમદાવાદ સામેલ”

amdavadpost_editor

Leave a Comment