પરંપરાગત હોળી બેવરેજઆ ક્રીમી ડિલાઈટમાં રૂપાંતરિત થઇ, જે સમરના ફેસ્ટિવલ માટે એકદમ અનુરુપ છે
ગુજરાત ૧૨ માર્ચ ૨૦૨૫: ભારતની પ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક હેવમોર આઈસ્ક્રીમ પોતાની નવીઠંડાઇફ્લેવર આઈસ્ક્રીમના લોન્ચ સાથે હોળીનું સેલિબ્રેશનકરી રહ્યું છે. આ ઠંડાઇ આઈસ્ક્રીમ ‘ટેક હોમ પેક’ ફોર્મેટમાં ઉપલબ્ધ છે, જેતહેવારના સ્વાદને એક મીઠા વ્યવંજનમાં મિશ્રિત કરે છે. પરંપરાગત ઠંડાઈ પીણાંથી પ્રેરિત થઈનેઆ લિમિટેડ એડિશનનો સ્વાદ દરેક ઉજવણીમાં ઉત્સવનો આનંદ અનેમોજલાવવા માટે બનાવવામાં આવ્યો છે. હોળી ઉનાળાના આગમનનું પ્રતીક છે ત્યારેઆ ક્રીમી તેમજ મસાલાથી ભરપૂરઆઈસ્ક્રીમ સિઝનલ ફેસ્ટિવલમાં એક શીતલતા અને સ્વાદનો તડકો લગાવે છે, જેમિત્રો અને પરિવાર માટે શેર કરવા માટે એક આદર્શ આનંદ બની જાય છે.
ઠંડાઇ આઈસ્ક્રીમમાં હોળીના સિગ્નેચર બેવરેજની સમૃદ્ધિને દર્શાવવામાં આવી છે, જેમાં ઈલાયચી, કેસર, ગુલાબ અને બદામના ઉત્કૃષ્ટ મિશ્રણ સાથે એક સરળ મખમલી બેઝ રજૂ કરવામાં આવી છે. આ બદામ, વરિયાળી, કાજુ, પિસ્તા સહિતના અધિકૃતઠંડાઈ મસાલાથી બનાવામાં આવી છે, જે વાસ્તવમાંએક શાનદાર અનુભવ પ્રદાન કરે છે. પરંપરાગત સ્વાદ અને આધુનિકતાનું આ મિશ્રણ સાંસ્કૃતિક રીતે પ્રેરિત સ્વાદ રસીકો માટે ઉત્સવનો સ્વાદ તૈયાર કરે છે.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ પર વિશેષરૂપથી ઉપલબ્ધ આ લોન્ચ વ્યૂહાત્મક રીતે જનરેશન ઝેડ કસ્ટમર્સને હોળીના પ્રત્યે ઉત્સાહી અને ડિજિટલ ફર્સ્ટ શોપર્સને લક્ષિત કરે છે, જે ઝડપી અને આનંદદાયક આનંદની શોધમાં છે. સિઝનલ, લિમિટેડ ટાઇમ ફ્લેવર ઓફર કરીનેહેવમોરનો ઉદ્દેશ્ય હોળીની ઉજવણીને વધુ મધુર બનાવવા માટે ખરીદી અને ઉત્સવોના વપરાશને વધુ વેગવંતુ બનાવવાનો છે. પોતાના ઘરે આનંદ માણવાનો થાય કે પછી પ્રિયજનો સાથે શેર કરવામાં,હેવમોર્સ ઠંડાઈ આઈસ્ક્રીમ હોળીની ભાવનાનો સ્વાદ માણવાની એક ઉત્તમ રીત છે!
લિમિટેડ એડિશન ઠંડાઈ આઈસ્ક્રીમ ટેક હોમ પેક ૧૧ માર્ચ ૨૦૨૫થી સ્વિગીઇન્સ્ટામાર્ટ પર ઉપલબ્ધ થશે.