Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેટોલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લિજેન્ડરી ‘કેપ્ટન કૂલ’ એમએસ ધોનીનું સ્વાગત કરે છે

» સર્વોત્તમ ઠંડક પ્રસ્તુત કરવા ડેટોલે બનાવી એમએસ ધોની સાથે ટીમ – 3x તીવ્ર ઠંડક~ અને 99.9% કીટાણુઓ સામે રક્ષણ આપે છે* – કેપ્ટન કૂલ કેવી રીતે આટલો કૂલ રહે છે તેનું રહસ્ય જણાવે છે

નેશનલ 28 મે 2025: ભારતની અગ્રણી કીટાણુ સુરક્ષા બ્રાન્ડ, ડેટોલ ક્રિકેટ આઇકન અને ભારતના ઓરિજિનલ કેપ્ટન કૂલ – મહેન્દ્ર સિંહ ધોનીની પોતાના ડેટોલ સાબુ, બોડીવોશ અને હેન્ડવોશ રેન્જના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષણા કરે છે. પોતાના-જેવું-આ-સૌપ્રથમ કોલેબોરેશન એક સુપ્રસિદ્ધ કૂલ આઇકન અને વિશ્વસનીય કૂલ બ્રાન્ડને એકસાથે પ્રસ્તુત કરે છે, જે ઉનાળામાં ઠંડા રહેવાના ઉપાય – એટલે કે, ડેટોલ આઈસી કૂલનું અનાવરણ કરે છે.

3x ઈન્ટેન્સ કૂલિંગ~ અને સ્કીન ઈન્ફેક્શનના કીટાણુઓ સામે 99.9% રક્ષણની સાથે, ડેટોલ આઈસી કૂલ ઉનાળાની સર્વાધિક આવશ્યકતા છે. તે ગ્રાહકની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે – ગરમી અને પરસેવાને કારણે ત્વચા પર ઈન્ફેક્શન પેદા કરતા કીટાણુઓ સામે રક્ષણ# આપે છે. એવા દેશમાં જ્યાં ઉનાળો ખૂબ જ આકરો હોય છે અને પરસેવાથી ત્વચા ઘણીવાર બિમારીનું કારણ બને છે ત્યાં ડેટોલ આઈસી કૂલ તમારા શરીરને ઠંડુ રાખવા ત્વરિત બરફીલી ઠંડકની તાજગી પૂરી પાડે છે, જેથી તમારા દિલો-દિમાગ ઠંડા રહે અને તમે સર્વાધિક દબાણવાળી ક્ષણોમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી શકો.

દાયકાઓથી, ડેટોલ રક્ષણ અને કાળજીના પ્રતીક તરીકે અડીખમ રહ્યું છે, જેના પગલે દેશભરના લાખો ઘરોનો વિશ્વાસ તેણે મેળવ્યો છે**. આ શક્તિશાળી સહયોગ એમએસ ધોનીની ઠંડા દિમાગના વ્યવહારૂપણાને ડેટોલના વિશ્વસનીય રક્ષણ સાથે જોડે છે – એક પરફેક્ટ મેચ જે રક્ષણ* અને અજેય ઠંડકની લાગણી પૂરી પાડીને ઉનાળાના અહેસાસને ઉન્નત બનાવવાનું વચન આપે છે~

મહેન્દ્રસિંહ ધોનીએ આ જોડાણ પ્રસંગે કહ્યું હતું કે, “ડેટોલ આઈસી કૂલ માટે તેમના નવા કૂલ અભિયાનનું અનાવરણ કરવાના પ્રસંગે ડેટોલ સાથે જોડાવાથી હું ખૂબ રોમાંચિત છું. દબાણ હેઠળ શાંત રહેવું હંમેશા મેદાન પર અને મેદાન બહાર જીવન પ્રત્યેના મારા અભિગમનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ડેટોલ આઈસી કૂલ દિલોદિમાગને ઠંડા રાખવા સંપૂર્ણ ઉકેલ પૂરો પાડે છે – જ્યારે તમારું શરીર ઠંડુ હશે, ત્યારે જ તમારું મન પણ ઠંડુ રહેશે. તેથી જ આ અભિયાન મને અપીલ કરે છે, અને હું તેનો હિસ્સો બનવા બાબતે રોમાંચિત છું.”

આ ઝુંબેશના ટીવીસીની પરિકલ્પના મેકકેન વર્લ્ડ ગ્રુપ પ્રસૂન જોશીએ કરી છે જેઓ ચેરમેન, મેકકેન વર્લ્ડ ગ્રુપ, એશિયા પેસિફિક અને સીઈઓ અને સીસીઓ, મેકકેન વર્લ્ડ ગ્રુપ, ઇન્ડિયા છે, તેમણે જણાવ્યું હતું કે “બોડી કૂલ તો માઇન્ડ કૂલ. ડેટોલ આઈસી કૂલ અને કેપ્ટન કૂલ એમએસ ધોની સાથે આ કેમ્પેઈન એ વિચારને સેલિબ્રેટ કરે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ કૂલ રહેવાથી તમારા પ્રદર્શનનું સ્તર ઊંચુ આવે છે. આ પ્રોડક્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં હોવાનું એક ઉત્તમ ઉદાહરણ છે”.

આ જાહેરાત પર ટિપ્પણી કરતા, રેકિટ – સાઉથ એશિયાના રિજનલ માર્કેટિંગ ડિરેક્ટર-હેલ્થ, કનિકા કાલરાએ જણાવ્યું હતું કે, “રેકિટ ખાતે, અમે વિશ્વસનીય સોલ્યુશન્સ પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ જે ગ્રાહકોની જરૂરિયાતોને ખરેખર કાળજી અને અસરકારકતા સાથે પરિપૂર્ણ કરે છે. ડેટોલ આઈસી કૂલ લાંબા સમયથી ઉનાળામાં 3 ગણા ઈન્ટેન્સ કૂલિંગની સાથે સ્કીન ઈન્ફેક્શન માટે કારણભૂત ગણાતા કીટાણુઓ સામે રક્ષણ આપે છે અને તે ખૂબ લોકપ્રિય રહ્યું છે# – ખાસ કરીને રોજિંદા જીવનની ગરમી અને ભાગદોડની વચ્ચે. ડેટોલ આઈસી કૂલના સારને જીવન સાથે આત્મસાત કરવા- શાંત, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠ પ્રદર્શનના પ્રતીક ગણાતા એમએસ ધોની – કેપ્ટન કૂલ સાથે ભાગીદારી કરવાનો અમને આનંદ છે. સાથે મળીને, અમે લાખો લોકોને ઠંડક પ્રાપ્ત કરવા, સુરક્ષિત રહેવા અને ગરમી કે દબાણને ધ્યાનમાં લીધા વિના તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપવાનો ધ્યેય રાખીએ છીએ.”

આ પ્રતિષ્ઠિત ભાગીદારીની શરૂઆત રૂપે – ડેટોલ આઈસી કૂલ શ્રેણીમાં પ્રથમ TVC પ્રસ્તુત કરે છે – એક કટોકટીપૂર્ણ રોમાંચક ક્રિકેટ મેચની બાજુમાં સેટ કરાયેલી આ ફિલ્મ એક કિશોરની વાર્તા છે, જે મેદાનમાં પગ મૂકવાથી થોડી ક્ષણો દૂર છે. અહીં બધું દાવ પર લાગી ચૂક્યું છે ત્યારે દરેકના રૂંવાડા ખડા થઈ ચૂક્યા છે. પોતાના આદર્શ – એમએસ ધોની – તરફ પોતાને ધરપત મળી રહે તે માટે મીટ માંડતા, તે છોકરો વિચારે છે: “કેપ્ટન કૂલ આટલા બધા કૂલ કેવી રીતે રહે છે?” રમતનો વળાંક આવે છે અને ધોની પોસ્ટરમાંથી બહાર નીકળે છે અને આ મુસીબતના સોલ્યુશનરૂપે ડેટોલ આઈસી કૂલ આપે છે. ઈન્ટેન્સ કૂલિંગ~ અને વિશ્વસનીય કીટાણુ રક્ષણની* સાથે, તે દબાણ હેઠળની સ્થિતિમાં દિલોદિમાગને ઠંડા રાખવામાં મદદ કરનારો સંપૂર્ણ વિશ્વસનીય સાથી છે – “બોડી કૂલ તો માઇન્ડ કૂલ… ઔર ગેમ હો યા એક્ઝામ… પર્ફોર્મન્સ કૂલ!” આ કેમ્પેઈનનો યુવા ટોન ડેટોલ આઈસી કૂલની અતુલ્ય ઠંડકની સાથે તરોતાજા કરી દેનારા પ્રતિરોધક અને શાંત કૂલિંગને પ્રાપ્ત કરે છે. જે પૂરવાર કરે છે કે કૂલ રહેવાની શરૂઆત શરીરથી થાય છે.

આ રોમાંચક નવી ભાગીદારી સાથે, ડેટોલ આઈસી કૂલ રક્ષણ, પ્રદર્શન અને કૂલિંગને સેલિબ્રેટ કરે છે – અને સ્વચ્છતાને ફક્ત આવશ્યક જ નહીં, પણ ખરેખર કૂલ બનાવે છે.

TVC માટેની લિંક : RjpG”https://www.youtube.com/watch?v=nYKT4W6BbAg 

એજન્સી ક્રેડિટ્સ:
પ્રસૂન જોશી, ચેરમેન, મેકકેન વર્લ્ડગ્રુપ, એશિયા પેસિફિક અને CEO અને CCO, મેકકેન વર્લ્ડગ્રુપ, ભારત
નિર્દેશક અને પ્રોડક્શન હાઉસ: રાજેશ સાથી સંગ કેરોસીન ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ
ક્રિએટિવ ટીમ: સંબિત મોહંતી, હેડ ક્રિએટિવ મેકકેન સાઉથ, જોઈન્ટ ક્રિએટિવ હેડ-મેકકેન ગુરુગ્રામ
એકાઉન્ટ મેનેજમેન્ટ: શ્રીજીબ મલિક, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ – હેડ ઓફ મેકકેન ગુરુગ્રામ
પ્લાનિંગ: અંકિત વોહરા, નેશનલ પ્લાનિંગ ડિરેક્ટર

*****

Related posts

કોકા-કોલા કંપનીની Honest Tea એ #FindYourGood કેમ્પેન લોન્ચ કરી

amdavadpost_editor

BAFTABreakthrough Indiaની ચતુર્થ વર્ષે પરતગી

amdavadpost_editor

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

amdavadpost_editor

Leave a Comment