Amdavad Post
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં વુર્ફેલ કુચેએ ન્યૂ લક્ઝરી સ્ટુડિયો લોન્ચ કર્યો – એવોર્ડ વિજેતા મોડ્યુલર કિચન અને વોર્ડરોબનું પ્રદર્શન કર્યું

ભારતીય ઘરોમાં ગ્લોબલ ક્ઝરી મોડ્યુલર કિચન અને વોર્ડરોબ લાવવા ટિબદ્ધ

અમદાવાદ | ૨૮ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોડ્યુલર કિચન અનેવોર્ડરોબ બ્રાન્ડ વુર્ફેલ કુચેએ અમદાવાદમાં સિંધુ ભવનરોડ ખાતે પોતાનો નવો સ્ટુડિયોલોન્ચકર્યો છે.  આ માઇલસ્ટોન ગુજરાતના ડિઝાઇન ફોરવર્ડ માર્કેટમાં વુર્ફેલના પ્રવેશનેદર્શાવે છે, જે સમગ્ર ભારતમાં ૫૫ સ્ટુડિયોસુધી પોતાની નેશનલફ્રુટપ્રિન્ટને વિસ્તૃત કરી રહ્યાછે.

પ્રીમિયમ લિવિંગને પારિભાષિત કરવા માટે જાણીતું વુર્ફેલ વૈભવી મોડ્યુલર કિચન,  બેસ્પોક વોર્ડરોબ,એલિગન્ટ વેનિટીયુનિટ અને સ્ટાઇલીશ ટીવી કન્સોલ સહિતના ઉત્કૃષ્ટ પોર્ટફોલિયોને ક્યુરેટ કરે છે, જે તમામ અદ્યતન યુરોપિયન ટેકનોલોજી અને સસ્ટેનેબલ મટીરીયલ સાથેત્યાર કરવામાં આવ્યા છે.દરેક યુનિટ થોટફુલ ડિઝાઇન, સુપીરિયર ક્રાફ્ટ મેનશીપ અને E0/E1 ગ્રેડ બોર્ડ અને FSC-પ્રમાણિત સંસાધનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઉત્પાદનો સાથેસારા ઘરો માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

વુર્ફેલ માત્ર કિચન જ નહીં  તેનાથી વધુ અનુભવોનું નિર્માણ કરે છે, જે રોજિંદા જીવનને ઉન્નત કરે છે. અમદાવાદ લોન્ચની સાથે ટીમ લાઈફ ટાઈમ વોરંટી દ્વારા સમર્થિત ભારતીય સંવેદનાઓને અનુરૂપ વૈશ્વિક સૌંદર્ય શાસ્ત્ર રજૂ કરવા માટે ઉત્સાહિત છે.

અમદાવાદનો નવો સ્ટુડિયો ગ્રાહકોને એક ઇમર્સિવ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે, જે ગ્રાહકોને ફિનિશ તેમજઈન્ટેલિજન્ટ કસ્ટમાઇઝેશનને વિસ્તૃત પેલેટની સાથે કાર્યત્મક ભવ્યતા વિશે જાણવાની મંજૂરી આપે છે. પોતાની વાજબી કિંમતની નીતિ, પારદર્શક પ્રથાઓ અને જવાબદાર નવીનતા સાથે વુર્ફેલ સમગ્ર દેશમાં મહત્વાકાંક્ષી ઘરોના નિર્માણને પ્રેરણા  આપા સતત પ્રયત્નશીલ છે.

Related posts

ભારતી એરટેલે એરટેલ ક્લાઉડને મજબૂત બનાવવા માટે IBM સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

amdavadpost_editor

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

amdavadpost_editor

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

amdavadpost_editor

Leave a Comment