Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી ભગવાની સેવા પુજા બાદ ગુરુવ્યાખ્યાન સાંભળું છું.

Related posts

ટાટા મોટર્સે તાજેતરમાં સમાપ્ત થયેલા દેશ કા ટ્રક ઉત્સવ 2.0માં તેની શ્રેષ્ઠ અને ઇંધણ-કાર્યક્ષમ ILMCV રેન્જને હાઇલાઇટ કરી

amdavadpost_editor

HCG આસ્થા કેન્સર સેન્ટરઅને HCG હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર, ‘વ્હીલ્સઓફ ચેન્જ : રાઇડ અગેન્સ્ટટોબેકો ઇનિશિયેટિવ” નું નેતૃત્વ કર્યું

amdavadpost_editor

યામાહાએ 150cc કેટેગરીમાં સૌપ્રથમ હાઇબ્રિડ મોટરસાયકલ 2025 ‘FZ-S Fi Hybrid’લોન્ચ કરી

amdavadpost_editor

Leave a Comment