Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

મણિનગર ખાતે ‘મિશન નવ ભારત’ દ્વારા શપથ વિધિ સમારંભનું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૦૫ ઓક્ટોબર ૨૦૨૫: શહેરનાં મણિનગર વિસ્તારમાં ગત શુક્રવારે ‘મિશન નવ ભારત’ દ્વારા પ્રદેશના નવનિયુક્ત હોદ્દેદારો અને જિલ્લાના અધ્યક્ષશ્રીઓનો શપથ વિધિ સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ‘મિશન નવ ભારત’ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે ધર્મ ધુંરધર શ્રી શંકર ગિરી મહારાજ (મહામંત્રી, આંતરરાષ્ટ્રીય સંત બૌદ્ધિક મંચ) અને શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજીએ ઉપસ્થિત રહીને સમગ્ર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Related posts

પ્રોમિથિયસ બિઝનેસ કાર્નિવલ ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સ વચ્ચે જોડાણો અને સહયોગને સક્ષમ બનાવ્યું

amdavadpost_editor

હેયર ભારતની એકમાત્ર અલ્ટ્રા ફ્રેશ એર ટેક્નોલોજી અને ફૂલ AI કલર ટચ પેનલ સાથે F11 વોશિંગ મશીન લોન્ચ કરે છે

amdavadpost_editor

કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.

amdavadpost_editor

Leave a Comment