Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

ગુજરાત, અમદાવાદ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫: પર્વાધિરાજ પર્યુષણના પાવન પર્વમાં પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ કર્યું હતું. પ્રેક્ષાબેન શાહે માસક્ષમણ વિશે જણાવ્યું હતું કે માસક્ષમણ એ મૃત્યુંજય તપ કહેવાય છે. અમારા શાસ્ત્ર પ્રમાણે માસક્ષમણ કરવાથી અરિહંત કરતા હોય તેવું પુણ્ય મળતું હોય છે. આ તપ કરવાની મને ૨ વર્ષથી ઇચ્છા હતી તેથી મેં આ તપ કર્યું છે જેમાં હું સવારે પ્રતિક્રમણ કરી ભગવાની સેવા પુજા બાદ ગુરુવ્યાખ્યાન સાંભળું છું.

Related posts

એરો એસ્પ્રિંગ-સમર 25 કલેક્શન રજૂ કર્યું: સ્માર્ટ, સ્ટાઇલિશ અને આરામદાયક

amdavadpost_editor

એડવેન્ચરટ્રાવેલ કંપની થ્રીલબ્લેઝર્સના સ્થાપક ધૈવત પંડયાની અનોખી સિદ્ધિ, ગુએડવેન્ચર ટ્રાવેલ કંપની થ્રીલ બ્લેઝર્સના સ્થાપક ધૈવત પંડયાની અનોખી સિદ્ધિ, ગુજરાત ટુરિઝમ એવોર્ડ ૨૦૨૫ માં ૮ એવોર્ડ પોતાના નામે કર્યાજરાત ટુરિઝમ એવોર્ડ ૨૦૨૫ માં ૮ એવોર્ડ પોતાના નામે કર્યા

amdavadpost_editor

જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.

amdavadpost_editor

Leave a Comment