Amdavad Post

Author : amdavadpost_editor

848 Posts - 0 Comments
ગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સર્ક્યુલર ઇકોનોમીની સીમાચિહ્ન પહેલ, 32,000 પ્લાસ્ટિક વેસ્ટનુ રિસાયકલ કરશે અને વાર્ષિક ધોરણે CO2માં 15,000 ટનનો ઘટાડો કરશે

amdavadpost_editor
જમીન પૂરાણ માટે સ્વ-ટકાઉ, મોટા પાયે, ઝીરો વેસ્ટ એવું પ્લાસ્ટિક વેસ્ટ વ્યવસ્થાપનમાં સર્ક્યુલર ઇકોનોમિ મોડેલની સાથે સમુદાયની સક્રિય ભાગીદારી અસરકારક વિભાજનને સુનિશ્ચિત કરે છે હૈદરાબાદ,...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

વેટ્ટૈયાંની જાહેરાત પછી ટીજે જ્ઞાનવેલની આગામી ફિલ્મ, જંગલી પિક્ચર્સ સાથે સમગ્ર ભારતમાં મેગ્નમ ઓપસ ડોસા કિંગ લાવવાની તૈયારીમાં

amdavadpost_editor
અમદાવાદ ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૪: મેગા સ્ટાર રજનીકાંત, અમિતાભબચ્ચન અને ફહદ ફાસિલ અભિનીત ફિલ્મ ‘વેટ્ટૈયાં’ની બહુપ્રતિક્ષિત રિલીઝ પછી, વખાણાયેલા દિગ્દર્શક ટીજે જ્ઞાનવેલ હવે 10 ઑક્ટોબરે જંગલી...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ચેન્નાઈ નાઈટ રેસની સફળતા બાદ રાઉન્ડ 3 માટે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ફરી જોવા મળશે

amdavadpost_editor
નવી દિલ્હી 10 સપ્ટેમ્બર 2024: કિંગફિશર સોડા દ્વારા પ્રસ્તુત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ (2024) ફરી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પરત ફરશે. મદ્રાસ સર્કિટ પર ઈન્ડિયન રેસિંગ...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદના બાઈકર્સે “રોડ સેફ્ટી” ના મેસેજ સાથે 12 દિવસમાં સ્પીતિ વેલી, હિમાચલ પ્રદેશ સુધીની 3500+ કિમી એડવેન્ચર સર્કિટ રાઈડ પૂર્ણ કરી

amdavadpost_editor
દેવ ઓઝા, આગમન ગુપ્તા, મિહિર દવે, બાલકૃષ્ણ, રોહિત કાર્કી અમદાવાદના ઉત્સુક મોટરસાયકલ સવારો અને એલિસિયમ એડવેન્ચર્સ બાઈકર્સ ગ્રૂપ સાથે સંકળાયેલા અન્ય રાજ્યોમાંથી એક મહિલા બાઇકર...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફિલ્મ કહાં શુરુ કહાં ખતમના ગીત ‘એક લડકી ભીગી ભાગીસી’ ને રિક્રિએટ કરવા અંગે લક્ષ્મણ ઉતેકર કહે છે – અમને એક વધારાનું પ્રમોશનલ ગીત જોઈતું હતું

amdavadpost_editor
દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરે ફિલ્મ કહાં શુરુ કહાં ખતમ માટે એક લડકી ભીગી ભાગીસી નામનું ગીત નિર્દેશિત કર્યું છે. આ આઇકોનિક ગીત ફિલ્મ ‘ચલતીકા નામ ગાડી’...
અપરાધગુજરાતગુજરાત સરકારજીવનશૈલીટેકનોલોજીરાષ્ટ્રીયહેડલાઇન

ક્રેડાઈ મહિલા વિંગ સાયબર સિક્યુરિટી અવેરનેસ પર સેશનનું આયોજન કરશે

amdavadpost_editor
અમદાવાદ 09 સપ્ટેમ્બર 2024: આજના ઝડપથી વિકસતા ડિજિટલ વિશ્વમાં, સાયબર સિક્યુરિટી વ્યક્તિઓ અને વ્યવસાયો માટે એકસરખું ચિંતાનો વિષય બની ગઈ છે. આ વધતા જોખમોને પહોંચી...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

LG ઈલેક્ટ્રોનિક્સ અનોખા ડિઝાઈન સાથે નવ નવા મોડલ્સ લોન્ચ કરીને વોટર પ્યુરિફાયરની શ્રેણી વિસ્તૃત કરી

amdavadpost_editor
વોટર પ્યુરીફાયરની નવી લાઇન અપમાં મળશે એર ટાઇટ સ્ટેનલેસ સ્ટીલ ટેન્ક, મિનરલ બૂસ્ટર, ઇન-ટેન્ક એવરફ્રેશ યુવી પ્લસ અને કોન્ટેક્ટલેસ મેન્ટેનન્સ એન્ડ કેર જેવી અદ્યતન સુવિધાઓ ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા તેની કાર અને એસયુવી માટે અતુલનીય કિંમતો સાથે ફેસ્ટિવલ ઓફ કાર્સ લોન્ચ કર્યું

amdavadpost_editor
ઉપરાંત ગ્રાહકો માટે ઘણા બધા વધુ લાભો સર્વ કિંમતો અને ઓફરો 31મી ઓક્ટોબર, 2024 સુધી માન્ય  મુખ્ય રૂપરેખાઓઃ તહેવારોના અવસર માટે ખાસ આકર્ષક નવી કિંમતો-...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

પી.એસ.એમ હોસ્પિટલમાં ઓપરેશન વિના જ 7 વર્ષના બાળકના પેટમાંથી ડૉક્ટરે દોઢ ઈંચનું લોહીચૂંબક બહાર કાઢ્યું

amdavadpost_editor
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા સમયે કલોલનું બાળક લોહીચૂંબક ગળી ગયું હતું ગુજરાત ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૪: પી.એસ.એમ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ રાત્રે 10...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહારાષ્ટ્રની ઇલોરા ગુફા પાસેનાં જનાર્દન સ્વામી સંસ્થાન પાસે ગવાઇ રહેલી ક્રમમાં ૯૪૨મી રામકથાનાં બીજા દિવસે આરંભે મહારાષ્ટ્રના સંતો મહંતો સમાજ સુધારકોને યાદ કરી તેઓને પ્રણામ: મોરારી બાપુ

amdavadpost_editor
શબ્દ બ્રહ્મ છેવચન, પરબ્રહ્મ છે. સાધુની બોલીમાં પરમાત્મા નિરાવરણ થાય છે. તથાકથિત વિદ્વાનોની બોલીમાં પરમાત્મા દબાઈ ગયા છે. સાધુ પાસે શબ્દ નહીં,વચન છે. બધા જ...