Amdavad Post

Author : amdavadpost_editor

845 Posts - 0 Comments
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

તનાવ-2માં સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ સાથે કબીર ફારૂકીનું પુનરાગમનઃ 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ કરાશે

amdavadpost_editor
ટ્રેઈલર લિંકઃ https://youtu.be/hpKLAbnrcQM?si=kk8Sn86Q7YvhJuz7 રોમાંચક સિરીઝ તનાવ તેની સીઝન-2 સાથે પાછી લાવવામાં આવી રહી છે અને આ વખતે તે એકદમ પર્સનલ છે! શો એકશનસભર વાર્તામાં બહાદુરી,...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ UTT 2024: અમદાવાદ એસજી પાઈપર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોવા સામે રમી અભિયાનનો પ્રારંભ કરશે

amdavadpost_editor
દબંગ દિલ્હી યુ મુમ્બા ટીટીના પડકારનો સામનો કરતા પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ચેન્નાઈ, ઓગસ્ટ 23, 2024: શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે

amdavadpost_editor
ગુરુગ્રામ, ભારત 23 ઓગસ્ટ 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટ ફોન્સ અગાઉ ક્યારેય નહીં...
આરોગ્યગુજરાતજીવનશૈલીરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનના આયોજન માટે ઉદયપુર ઝિંક સિટી તૈયાર

amdavadpost_editor
વિશ્વની બીજા ક્રમની ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક કંપની હિંદુસ્તાન ઝિંક પ્રથમ વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની યજમાની કરશે આ મેરેથોન 29 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવારે યોજાશે,...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું, પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું

amdavadpost_editor
માનુષ શાહે 2 વખતના ઓલિમ્પિયન જોઆઓ મોન્ટેઈરોને પ્રારંભિક મેચમાં 2-1થી હરાવ્યો ચેન્નાઈ 23 ઓગસ્ટ 2024: અયહિકા મુખર્જીએ સિઝનની પોતાની પ્રથમ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોઈ પણ કાર્ય પછી શાંતિ અને વિશ્રામ મળે નહીં તો એને માત્ર શ્રમ સમજવો

amdavadpost_editor
સાધુ સમુદ્ર છે,કૃપાનો સિંધુ છે,કરુણાનો સિંધુ છે. બુદ્ધપુરુષની નાભિ સત્ય છે તેનું હૃદય એ પ્રેમ છે અને આંખ કરુણા છે. સૈકાઓ પહેલા જે અયોધ્યા કહેવાતું...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ક્રેક એપનો હેતુ કાર એસેસરીઝની ખરીદીમાં રિવોલ્યુશન લાવવાનો છે

amdavadpost_editor
અમદાવાદ 22 ઓગસ્ટ 2024: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઇલ એપ્લિકેશન ક્રેક મંગળવારે ઓફિશિયલી રીતે લોન્ચ કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં વાહન માલિકો માટે...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ એ ભારતની ડિજિટલ પેમેન્ટ તેજીમાં ઈંધણ પૂરનારા ટોચના શહેરોમાં સામેલ, કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે રિપોર્ટ કરે છે પુષ્ટિ

amdavadpost_editor
કેવી રીતે શહેરી ભારત પેમેન્ટ કરે છે: કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાનો એક સર્વગ્રાહી અભ્યાસ પેમેન્ટના ફલકમાં આવેલી ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડવાની સાથે, મોટા...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ફેસ્ટિવલ સીઝનની સીઝન પહેલા ભારતમાં 10 AI વોશિંગ મશીન લોન્ચ કરશે

amdavadpost_editor
કંપનીએ તાજેતરમાં પોતાની આગામી એઆઈ વોશિંગ મશીન માટે ટીઝરનું અનાવરણ કર્યું, જેને  આ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે ગુરુગ્રામ ભારત 22મી ઑગસ્ટ 2024: ભારતની સૌથી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એકો ડ્રાઈવનો કાર ખરીદદારોને એક છત હેઠળ સમાધાન પ્રદાન કરવા અમદાવાદમાં પ્રવેશ

amdavadpost_editor
અમદાવાદ અને પાડોશી શહેરોમાં ગ્રાહકોને ઉપલબ્ધ. એકો ડ્રાઈવ પાસેથી વાહનો બુક અને ખરીદી કરવા પર રૂ. 1,00,000 સુધી ડિસ્કાઉન્ટોની ઓફર. આરંભિક વિશેષ મર્યાગિત સમયની ~10,000ની...