ગુજરાતગુજરાત સરકારરાજકારણરાષ્ટ્રીયસરકારહેડલાઇનભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ by amdavadpost_editorMarch 4, 2025March 6, 2025 Share ગુજરાત, અમદાવાદ ૦૪ માર્ચ ૨૦૨૫: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ.