Amdavad Post

Category : અવેરનેસ

અવેરનેસઆરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રેડક્લિફ લેબ્સ ગુજરાતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરે છે, સુરત અને વડોદરામાં ક્વોલિટી ડાયગ્નોસ્ટિક્સ લાવે છે

amdavadpost_editor
તેના પ્રાદેશિક વિસ્તરણમાં, કંપની હવે 3 લેબોરેટરી અને 30થી વધુ કલેક્શન સેન્ટરનું સંચાલન કરે છે, જે અદ્યતન નિદાન સેવાઓ સુધી લોકોની પહોંચમાં વધારો કરે છે....
અવેરનેસગુજરાતજીવનશૈલીટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જૈન રાષ્ટ્રીય એકતા સંગઠને સમસ્ત જૈન સમાજના લાભાર્થે મેટ્રોમોનિયલ વેબસાઇટ લોંચ કરી

amdavadpost_editor
અમદાવાદ 19 ઓક્ટોબર 2024: ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં જૈન સમાજનું યોગદાન અમૂલ્ય છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાયેલા અને મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી સાથે સંકળાયેલા...
અવેરનેસઆરોગ્યગુજરાતરાષ્ટ્રીયસરકારહેડલાઇન

ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની 34મી વાર્ષિક કોન્ફરન્સ અમદાવાદમાં શરૂ

amdavadpost_editor
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શરૂ કરાયેલી કોન્ફરન્સમાં દેશભરમાંથી સંસ્થાઓની હાજરી  અમદાવાદ 18 ઓક્ટોબર 2024: ઇન્ડિયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન (ISOT) ની 34મી વાર્ષિક કોન્ફરન્સ શુક્રવારે...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયાના ભાગરૂપે ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી, રાષ્ટ્રભરમાં 30 મિલિયન બાળકો સુધી પહોચશે

amdavadpost_editor
નવી દિલ્હી 18 ઓક્ટોબર 2024 – રેકિટ્ટની આગેવાનીમાં ચલાવવામાં આવી રહેલી ડેટોલ બનેગા સ્વસ્થ ઇન્ડિયા (BSI) ઝૂંબેશ ગ્લોબલ હેન્ડવૉશિંગ ડે 2024ની ઉજવણી કરી રહ્યું છે, જે અંતર્ગત...
અવેરનેસગુજરાતજીવનશૈલીટેકનોલોજીપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા ‘સોલ્વ ફોર ટુમોરો 2024’ માટે વિજેતાઓ જાહેરઃ ટીમ ઈકો ટેક ઈનોવેટર દ્વારા કમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ અને ટીમ મેટલ દ્વારા એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન એવોર્ડ જીત્યા

amdavadpost_editor
વિજેતા ટીમો, ઈકો ટેક ઈનોવેટર દ્વારા પીવાનું પાણી અને તેની સ્વચ્છતાને સમાન પહોંચની ખાતરી રાખવા આસપાસ વિચાર વિકસાવવામં આવ્યો, જ્યારે મેટલે ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા...