વિઠ્ઠલાપુરમાં 385 એકરમાં મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટી બનશે
ગુજરાત, અમદાવાદ ૨૫ એપ્રિલ ૨૦૨૫: ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુરમાં તેનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, મેસ્કોટ...

