સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ
દેશભરમાંથી 22 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ સાથેની ટોપ 10 ટીમો હવે ફિનાલે ઈવેન્ટ માટે સુસજ્જ છે, જ્યાં તેઓ સેમસંગ અને ઉદ્યોગના આગેવાનોની પ્રતિષ્ઠિત જ્યુરી સામે તેમના ઈનોવેશન્સ...