સેમસંગ ગેલેક્સી S25 સિરીઝની ભારતમાં જોરદાર શરૂઆતઃ ડિલિવરી લેવા માટે ગ્રાહકોની લાઈન લાગી
7 ફેબ્રુઆરીથી શરૂઆત કરતાં ગ્રાહકો ગેલેક્સી S25 સિરીઝ ઓફફ-ધ-શેલ્ફ ખરીદી કરી શકે છે. સેમસંગે ગેલેક્સી S25 સિરીઝ માટે 430,000થી વધુ પ્રી-ઓર્ડર પ્રાપ્ત કર્યા, જે ગત...