હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા દ્વારા નવસારી, ગુજરાતમાં માર્ગ સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન
1600થી વધુ શાળા વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગ સલામતી શિક્ષણથી સશક્ત બનાવાયા નવસારી ૦૯ એપ્રિલ ૨૦૨૫: દેશમાં સુરક્ષિત વાહન ચલાવવાની ટેવને પ્રોત્સાહન આપવાના પોતાના પ્રયાસોની અનુસૂચિમાં, હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ નવસારી સ્થિત પોદાર...