યામાહા દ્વારા ગ્રાહકોની વધતી માગણી પહોંચી વળવા માટે R3 અને MT-03ની કિંમતોમાં સુધારણાઃ વૈશ્વિક સ્તરે R3ના એક દાયકાની ઉજવણી
ચેન્નાઈ, તામિલનાડુ 31મી જાન્યુઆરી 2025: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) પ્રા. લિ. દ્વારા તેના ગ્રાહકલક્ષી અભિગમની રેખામાં અને પ્રીમિયમ મોટરસાઈકલોની વધતી માગણીને પહોંચી વળવા માટે 1લી...