Amdavad Post

Category : શિક્ષણ

ગુજરાતજીવનશૈલીટેકનોલોજીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

વિજ્ઞાન ગુર્જરીના સાયન્સ અને ઇનોવેશન સ્ટુડન્ટ ફેસ્ટને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું

amdavadpost_editor
અમદાવાદ 02 ઓક્ટોબર 2024: વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત ભરમાં 30 જેટલા જિલ્લાઓમાં તારીખ 01 ઓગસ્ટ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતની 660 જેટલી વિવિધ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન

amdavadpost_editor
આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. “આજની યુવા પેઢીમાં દોષ...
ગુજરાતટેકનોલોજીબિઝનેસશિક્ષણહેડલાઇન

કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1નો આરંભ

amdavadpost_editor
અમદાવાદ28મી સપ્ટેમ્બર 2024: કૉમ્પટૅક જૂથના જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો આજે શનિવારના રોજ આરંભ કરાયો હતો. ગત એપ્રિલ-2024માં લૉન્ચ કરવામાં આવેલ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

પૂર્ણતઃઆશ્રિતની આગળ ગુરુનું એક કવચ બની જાય છે.

amdavadpost_editor
સદગુરુ આપણું અભેદ કવચ છે. સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે. જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે. માર્વેલસમાર્વેલા-સ્પેનની ભૂમિ પર...
ગુજરાતજીવનશૈલીપર્યાવરણબિઝનેસશિક્ષણસરકારહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)ના નવા સભ્યોનો પદ ગ્રહણ સમારોહ

amdavadpost_editor
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે જૈન ઇન્ટરનેશનલ...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

પોષણ માસ નિમિતે બોરસદના ઝરોલા પી.એચ.સી ખાતે એનેમિયા કેમ્પ યોજાયો

amdavadpost_editor
આણંદ 25 સપ્ટેમ્બર 2024: પોષણ માસ ૨૦૨૪ની ઉજવણીનાં ભાગરૂપે આઈ.સી.ડી.એસ બોરસદ ઘટક -૨ અને RBSK  ટીમ સાથે સંકલન કરીને બાળવિકાસ યોજના અધિકારીશ્રી ઘટક ૨ ના ...
ગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં પોષણની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા

amdavadpost_editor
આણંદ 25 સપ્ટેમ્બર 2024: રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકામાં...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

આણંદ જિલ્લાના ઓરોગ્ય વિભાગ દ્વારા ટોબેકો ફ્રી યુથ અવેરનેસ કેમ્પેઈન યોજાયો

amdavadpost_editor
આણંદ 25 સપ્ટેમ્બર 2024: ભરાત સરકાર દ્વારા તા.૨૨ નવેમ્બર સુધી ટોબેકો ફ્રી યુથ એવરનેસ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસશિક્ષણહેડલાઇન

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ દરમિયાન નથિંગ અને સીએમએફ પ્રોડક્ટ લાઇનઅપ પર 50% થી વધુ ડિસ્કાઉન્ટ સાથે નથિંગએ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતની જાહેરાત કરી

amdavadpost_editor
નથીંગ ફોન (2a) અને નથીંગ ફોન (2a) પ્લસ અનુક્રમે ₹18,999 અને ₹23,999 ની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. સીએમએફ ફોન 1 અત્યાર સુધીની સૌથી ઓછી...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત કરી વિશ્વ લોકશાહી દિવસ ઉજવ્યો

amdavadpost_editor
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં તેજસ્વી  વિદ્યાર્થીઓના સન્માન સમારંભ એચ.કે.ઓડિટોરિયમ ખાતે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તથા નોલેજ પાર્ટનર Red & White મલ્ટીમેડિયા...