Amdavad Post

Category : શિક્ષણ

ઉદ્યોગસાહસિકોગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

મેનેજમેન્ટ-આંત્રપ્રિન્યોરશિપમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની ૨૦૨૪ની બેચમાં ૧૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશના ૮૫ ઉભરતા સાહસિકો જોડાયા

amdavadpost_editor
અમદાવાદ, 18 જુલાઇ, 2024:  આંત્રપ્રિન્યોરશિપ, એજ્યુકેશન, રિસર્ચ, ટ્રેઇનિંગ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન્સ અને ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે અમદાવાદ સ્થિત ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) એ 14 રાજ્યો અને...
ગુજરાતશિક્ષણહેડલાઇન

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

amdavadpost_editor
ગુજરાત 05 જુલાઈ 2024: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે. આ નવા કોર્સમાં જર્નાલીઝમ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

GSEB HSC – 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટી બીએ પ્રોગ્રામ્સ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો પ્રારંભ કર્યો

amdavadpost_editor
ગુજરાત જુલાઈ 2024: ગુજરાત બોર્ડ GSEB HSC -2024ના પરિણામો પગલે પારુલ યુનિવર્સિટીએ પોતાના પ્રતિષ્ઠિત બેચલર ઓફ આર્ટસ (BA)કાર્યક્રમો માટે પ્રવેશ શરૂ કરવાની ગર્વ સાથે જાહેરાત...
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણ

દેશમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે કિડ્સ બલૂન કાર્નિવલનું થયું આયોજન, અંડર પ્રિવિલેજ બાળકોએ 50 હજાર જેટલા બલૂનથી અવનવા ઈન્સ્ટોલેશન કર્યા

amdavadpost_editor
2થી 9 વર્ષના બાળકો માટે બલૂનવાલા અને H3 પ્રી-સ્કૂલ દ્વારા ફ્રી ફોર રજીસ્ટ્રેશનનું આયોજન કરાયું હતું, 700 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન ગુજરાત, અમદાવાદ 2024: અમદાવાદ શહેરમાં...
એક્ઝિબિશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણ

વિશ્વકર્મા યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા સમાજનો અત્યાર સુધોની સૌથી મોટો પ્રોજેક્ટ ” ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેશ સમિટ ” ગીફ્ટ સિટી, ગાંધીનગર ખાતે યોજાશે

amdavadpost_editor
અમદાવાદ જુલાઈ 2024: વિશ્વકર્મા સમાજના દીકરા દિકરીઓને સારું શોક્ષણ મળી રહે તેમજ વર્ગ 1, 2 અને 3 ની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના નિશુલ્ક તાલીમ વર્ગો, ટેકનીકલ...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ઉત્સાહીઓ માટે ફાઉન્ડેશન K9 ઓબેડીયન્સ અને પ્રોટેક્શન પર તેનો પ્રથમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યો.

amdavadpost_editor
અમદાવાદ: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણની અગ્રેસર યુનિવર્સિટીએ K9 ટ્રેનર્સ અને પાળતુ પ્રાણીની સંભાળ રાખનારા માતાપિતાને તેમની કુશળતા અને...
ગુજરાતશિક્ષણહેડલાઇન

નેશનલ કમિશન ફોર વુમન (NCW) અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા મહિલાઓને કારકિર્દી તરીકે ઉદ્યોગસાહસિકતા તરફ લક્ષી બનાવવા 99મો કાર્યક્રમ યોજાયો

amdavadpost_editor
આ સહયોગ હેઠળ સમગ્ર ભારતમાં સંભવિત મહિલા સાહસિકો માટે 100 આંત્રપ્રેન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (EAPs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 99મો કાર્યક્રમ NIELIT, કારગિલ ખાતે આયોજિત...
ગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણ

કોમર્સના ક્ષેત્રમાં પહેલ :પારુલ યુનિવર્સિટીએ ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ યુજી પ્રવેશની શરૂઆત કરી

amdavadpost_editor
શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પોતાની પ્રતિબદ્ધતા સાથે પ્રસિદ્ધ પારુલ યુનિવર્સિટી ગર્વથી પોતાની કોમર્સ ફેકલ્ટી માટે એડમિશન સીઝનની શરૂઆતની જાહેરાત કરે છે. ગુજરાત બોર્ડ GSEB HSC-2024 પરિણામો આવ્યાની...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણ

ફાયર સેફટી ઉપકરણો હોવા છતાં પ્રિ-સ્કૂલો રાતોરાત સીલ

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 29 જૂન 2024: હાલની જોગવાઈ પ્રમાણેના તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાંતંત્ર દ્વારા લગભગ 300 ઊપરાંતની પ્રિ-સ્કૂલો સીલ કરાયેલ છે તેવી માહિતી...
ગુજરાતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે કોર્સની જાહેરાત કરી

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ – મે 2024: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાએ K9 ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે...