તેલંગાણા 72 મી મિસ વર્લ્ડ સ્પર્ધા 2025ની યજમાની કરશે, જે વિશ્વભરમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સુંદરતાને પ્રદર્શિત કરશે
હૈદરાબાદ, તેલંગાણા ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫: વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડ 2025 ની 72મી આવૃત્તિ તેલંગાણામાં આયોજિત થવા જઈ રહી છે.કુલ 4 અઠવાડિયા (7મી...