FIA USA એ અમદાવાદમાં “જોય ઓફ ગિવિંગ” લોન્ચ કર્યું ; દિવ્યાંગ બાળકોને 100 વ્હીલચેરનું દાન કર્યું
ગુજરાત, અમદાવાદ | ૨૯મી ડિસેમ્બર ૨૦૨૫ — ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ ઓફ યુએસએ (FIA NY–NJ–CT–NE), યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારાના આઠ રાજ્યોમાં ભારતીય સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી...

