ઈન્ડિયનઓઈલ યુટીટી સિઝન 6: યુ મુમ્બા એ હારની અણીએ પહોંચ્યા બાદ વળતી લડત આપી; ગત વિજેતા ડેમ્પો ગોવા ચેલેન્જર્સને 8-7થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું
આજે ફાઈનલમાં યુ મુમ્બાનો સામનો જયપુર પેટ્રિઓટ્સથી થશે અમદાવાદ ૧૪ જૂન ૨૦૨૫: યુ મુમ્બા ટીટીએ ગત ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સ વિરુદ્ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની...

