હાયર એ ભારતમાં કિનોચી એસીની એકમાત્ર કલરફૂલ રેન્જ લોન્ચ કરી – આર્ટફુલ ઇન્ટેલિજન્સની શક્તિથી કૂલિંગમાં ક્રાંતિકારી પરિવર્તન
ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: સતત 16 વર્ષથી નંબર 1 વૈશ્વિક મુખ્ય ઉપકરણ બ્રાન્ડ, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયા, કિનોચી એર કંડિશનર્સની તેની વિશિષ્ટ કલરફૂલ રેન્જના લોન્ચ...