બીકેસીમાં સેમસંગના ફ્લેગશિપ સ્ટોરે નવા ગેલેક્સી S25 સિરીઝ સ્માર્ટફોન્સના 700થી વધુ વહેલી ડિલિવરી સાથે વિક્રમ નોંધાવ્યો
બીકેસી સ્ટોરે અજોડ ક્યુરેટેડ અનુભવો અને અસલ જીવનના સંજોગો થકી સેમસંગની ઉચ્ચ કક્ષાની પ્રીમિયમ પ્રોડક્ટો પ્રદર્શિત કરી છે. ગેલેક્સી S25 સિરીઝ ડિવાઈસીસ ‘અસલી AI સાથી’...