સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ A11 રજૂ કરે છેઃ રોજબરોજના ઉપયોગ માટે સ્લીક અને રિફાઈન્ડ ટેબ્લેટ
ગુરુગ્રામ, ભારત | ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેકસી ટેબ A11 રજૂ કર્યું, જે ટેબ્લેટ વિવિધ વયજૂથના ઉપભોક્તાઓ માટે...

