Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષાયોગ 2025 મા સહભાગી થયા

amdavadpost_editor
મુખ્યમંત્રીશ્રીએ આધ્યાત્મિક વર્ષાયોગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી પરમ પૂજ્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજીના આશીર્વાદ મેળવ્યા               ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભારત સંકીર્ણ નથી મહાભારત છે.

amdavadpost_editor
સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે રાષ્ટ્ર દેવો ભવ! આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ. બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુ આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી

amdavadpost_editor
મોમ્બાસાની વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્મનાં વધામણા પહેલા રામ જન્મની વધાઇઓ;ને ભારતનાં સ્વાતંત્ર્ય દિનની એડવાન્સમાં વધાઇઓ. જે ગુરુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાને માને છે એને શિવ આભૂષણ બનાવીને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: રાજસ્થાનના દૌસા જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મૂળ યુપીના...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અખંડ સાધુએ છે:જેનો ઉપરનો ભાગ બૌદ્ધિક હોય, મધ્ય ભાગ હાર્દિક હોય અને નીચેનો ભાગ ધાર્મિક હોય

amdavadpost_editor
ઈર્ષા જ્યાં સુધી મરશે નહીં,ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. બુદ્ધપુરુષ પાસે કૃપા ન માંગો,પ્રેમ માંગો. બુદ્ધપુરુષની ભાષા જ સમાધિ નથી હોતી,એની ક્રિયા પણ સમાધિ હોય...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપુએ ક્રિકેટની ભાષામાં જીવનનો મંત્ર સમજાવ્યો

amdavadpost_editor
કેન્યાની રામકથામાં મોરારી બાપુએ ક્રિકેટ અને જીવન વચ્ચે સમાનતાઓ દર્શાવી. મોમ્બાસા | ૧૩ ઓગસ્ટ ૨૦૨૫: સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામ કથા વાચક મોરારી બાપુએ મોમ્બાસામાં...
ગુજરાતધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અદ્યતન વૈજ્ઞાનિક તકનીકથી સંચાલિત 300 TPD BSF પ્લાન્ટ સાથે બેંગલુરુના શહેરી કચરા વ્યવસ્થાપનમાં ક્રાંતિ લાવવા મુક્કા પ્રોટીન્સ લિમિટેડ તત્પર

amdavadpost_editor
માંગલુરુ | ૧૩મી ઓગસ્ટ ૨૦૨૫:મુક્કા પ્રોટીન્સ લિમિટેડ (NSE: MUKKA | BSE: 544135), જે પ્રાણી પ્રોટીન ઉદ્યોગમાં અગ્રણી છે, તેને બેંગલુરુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ (BSWML)...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મૌન રહે એ મુનિ,જે વેદ વદે એ ઋષિ

amdavadpost_editor
રામનો સ્વભાવ રક્ષા કરે છે,રામનો પ્રભાવ રક્ષા કરે છે. પાંચ ઉપર ભરોસો ન કરવો જોઈએ:પદ,પ્રતિષ્ઠા, પૈસા,પ્રાણ અને પરિવાર. શાસ્ત્રોમાંત્રણની વાણી શ્રેષ્ઠ માનવામાં આવી છે: બ્રહ્માની,સરસ્વતિની...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રક્ષક બહાર હોય છે, સંરક્ષક ભીતર હોય છે.

amdavadpost_editor
કથાકાર ‘નવલ’કથાકાર હોવો જોઈએ,નકલ કથાકાર નહીં. અનુકરણ નહીં પણ અનુસરણ થવું જોઈએ. પાંચ ટાણે આશીર્વાદ ફળે છે:પૂજાન્તે,સંધ્યાન્તે, ભોજનાન્તે,નિશાન્તે અને ધ્યાનાન્તે. આપણા ચોવીસ તત્વોની રક્ષા રામ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચોંત્રિસ વરસોનાં વ્હાણા પછી ફરી મોમ્બાાસા-કેન્યામાં બાપુની રામકથાનો સહર્ષ આરંભ

amdavadpost_editor
સંપન્ન માણસ પ્રપન્ન ન બને ત્યાં સુધી પ્રસન્ન રહી શકતો નથી. શબ્દ બ્રહ્મ છે,પણ અશબ્દ એ પરબ્રહ્મ છે. હરિનામ સૌથી પહેલા આપણો રક્ષક છે. મૌન...