Amdavad Post

Category : પર્યાવરણ

ગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડ્રોપઓન સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ માટે LEAPS 2024 એવોર્ડથી સન્માનિત

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૨૫ જાન્યુઆરી ૨૦૨૫: ડ્રોપઓન (માયઝેક લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ) ને “સ્ટાર્ટઅપ્સ – લોજિસ્ટિક્સ ઓપરેશન્સ” કેટેગરીમાં કેન્દ્ર સરકારનો પ્રતિષ્ઠિત LEAPS 2024 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો...
અવેરનેસગુજરાતજીવનશૈલીપર્યાવરણબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

38મી રાષ્ટ્રીય રમતોમાં 100% rPET બોટલ્સ સાથે ક્લિયર પ્રીમિયમ વોટરે રચ્યો ઇતિહાસ

amdavadpost_editor
આ ભાગીદારી માત્ર એથ્લેટિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ સુરક્ષિત, ટકાઉ અને સ્વસ્થ ભવિષ્યના સહિયારા વિઝનને પણ પ્રોત્સાહન આપે છે ગુજરાત, અમદાવાદ ૧૫...
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

કોન્શિયસલીપ એ CEE ના એજ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એકશન ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં શાંતિ અને સ્થિરતાને વેગ આપવા ટકાઉ સુખાકારીને પ્રોત્સાહન આપ્યું

amdavadpost_editor
અમદાવાદ 12 જાન્યુઆરી 2025: સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા 9-11 જાન્યુઆરી, 2025 દરમિયાન એજ્યુકેટિંગ ફોર સસ્ટેનેબિલિટી એક્શન પર ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનું ફોકસ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadpost_editor
ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ...
અવેરનેસગુજરાતજીવનશૈલીટેકનોલોજીપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા ‘સોલ્વ ફોર ટુમોરો 2024’ માટે વિજેતાઓ જાહેરઃ ટીમ ઈકો ટેક ઈનોવેટર દ્વારા કમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ અને ટીમ મેટલ દ્વારા એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન એવોર્ડ જીત્યા

amdavadpost_editor
વિજેતા ટીમો, ઈકો ટેક ઈનોવેટર દ્વારા પીવાનું પાણી અને તેની સ્વચ્છતાને સમાન પહોંચની ખાતરી રાખવા આસપાસ વિચાર વિકસાવવામં આવ્યો, જ્યારે મેટલે ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા...
આરોગ્યગુજરાતજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

amdavadpost_editor
આણંદ 02 ઓક્ટોબર 2024: આજે આપણે સૌ સ્વચ્છતા ના શપથ લઈએ, આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર, આપણું આંગણું, આપણું...
ગુજરાતજીવનશૈલીપર્યાવરણબિઝનેસશિક્ષણસરકારહેડલાઇન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)ના નવા સભ્યોનો પદ ગ્રહણ સમારોહ

amdavadpost_editor
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે જૈન ઇન્ટરનેશનલ...
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

ક્લિયર પ્રીમિયમ વોટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સથવારે જુદા જુદા લોકેશન્સ પર 100% રિસાયકલ કરી શકાય તેવી બેન્ચો મૂકાઇ

amdavadpost_editor
અમદાવાદ 25મી સપ્ટેમ્બર 2024: બોટલ્ડ વોટર ઉદ્યોગમાં અગ્રણી ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સાથે ભાગીદારીમાં એક પાયલોટ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂરો કર્યો છે. રિસાયકલ્ડ...
ગુજરાતપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકીએ Epic New Swift S-CNG લોન્ચકરી ; તેના સેગમેન્ટમાં સૌથી વધુ ઇંધણ-કાર્યક્ષમ હેચબેક

amdavadpost_editor
મારુતિ સુઝુકી સ્વિફ્ટ એસ-સીએનજી 32.85 કિમી / કિગ્રાની બેજોડ ઇંધણ કાર્યક્ષમતા પૂરી પાડે છે. New Swift S-CNG ત્રણ વેરિઅન્ટની વિસ્તૃત શ્રેણી સાથે ઉપલબ્ધ છે: V,...
ગુજરાતપર્યાવરણબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

એનર્જીના નવો યુગનો હવે પ્રારંભ થયો છે: શ્રીપદ વાય. નાઈક

amdavadpost_editor
ભારત સરકારના  મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે સૂદગ્રીન હાઇડ્રોજન પ્રતિબદ્ધતા એ એનર્જી સિસ્ટમ્સને પુનઃવ્યાખ્યાયિત કરવા, નોકરીઓનું સર્જન કરવા અને ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ પૃથ્વીને સુરક્ષિત...