બાલાજી ટેલિફિલ્મ્સ, એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ, સુધિર ચૌધરી અને વિષ્ણુ વર્ધન મળીને લઈને આવી રહ્યા છે મોટી રાજકીય થ્રિલર ફિલ્મ ‘ધ ટેરર રિપોર્ટ’
અમદાવાદ, ગુજરાત | ૨૫ માર્ચ ૨૦૨૬ — પત્રકારિતા અને સિનેમાનો એક અનોખો મેળાપ જોવા મળશે ફિલ્મ ‘ધ ટેરર રિપોર્ટ’માં. બાલાજી ટેલિફિલ્મ્સ અને એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટે જાણીતા...
