Amdavad Post

Category : બિઝનેસ

ઉદ્યોગસાહસિકોગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં પાવરફુલ ગ્રૂપ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ઉદ્યોગસાહસિક વિકાસ અને પડકારો પર પેનલ ચર્ચાનું આયોજન કરાયું

amdavadpost_editor
અમદાવાદ 21 સપ્ટેમ્બર 2024: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે પાવરફુલ ગ્રૂપ દ્વારા ‘ભારતના વિકાસનો લાભ ઉઠાવીને અજેય ઉદ્યોગ સાહસિક બનો’ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. જેમાં...
ગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેક્સ ફેશને પોતાના નવા ‘ન્યૂન્યૂયૂ’ અભિયાનની સાથે કલ્કી કોચલિનને સ્ટાઇલમાં લોન્ચ કરી

amdavadpost_editor
દુબઈ સ્થિત લેન્ડમાર્ક ગ્રૂપની સૌથી પ્રિય ફેશન બ્રાન્ડ મેક્સ ફેશન પ્રખ્યાત અભિનેત્રી અને સ્ટાઈલ આઈકન કલ્કી કોચલીનની સાથે ‘ન્યૂન્યૂયૂ’ અભિયાન માટે વિશેષ સહયોગની સાથે બ્રાન્ડ...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 દરમિયાન નવા લોન્ચ, અદભુત ડીલ્સ, ઑફર્સ અને વધુનો લાભ લો

amdavadpost_editor
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 27મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે બેંગલુરુ 20 સપ્ટેમ્બર 2024: ભારતમાં સૌથી મોટા તહેવાર, એટલે કે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 ની...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ‘ ફળિયું ગામઠી ગરબા’ ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

amdavadpost_editor
એસજી હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન નવરાત્રી નજીક આવી રહી છે,...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

amdavadpost_editor
અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી રહ્યું છે. 3થી11...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી A14 5G ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ દરમિયાન ઉક્ત રૂ. 9999ની અગાઉ ક્યારેય નહીં તે કિંમતે ઉપલબ્ધ થશે

amdavadpost_editor
ગુરુગ્રામ, ભારત 19 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફ્લિપકાર્ટના આગામી બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ભારતનો બેસ્ટ-સેલિંગ 5G સ્માર્ટફોન (1) ગેલેક્સી...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયાનો AI-પાવર્ડ ‘બિગ ટીવી ફેસ્ટિવલ’ આ ફેસ્ટિવ સીઝનમાં અગાઉ કરતાં પણ વધુ ભવ્ય બન્યોઃ તેની પ્રીમિયમ AI ટીવી રેન્જ પર ગ્રેટ ડીલ્સ મેળવો અને આકર્ષક ઓફર્સ માણો

amdavadpost_editor
ચોક્કસ મોટા આકારનાં ટીવી પર રૂ. 2,90,000 સુધી મૂલ્યના મફત ટીવી અને રૂ. 1,00,000 મૂલ્યના મફત સાઉન્ડબાર ઓફર કરે છે. બિગ ટીવી ફેસ્ટિવલ 2024માં ગ્રાહકોને...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી એમ્પિયર ડીલરશિપ માટે ઈલેક્ટ્રિક ક્રાંતિમાં જોડાવા ડીલરોને આમંત્રિત કરે છે

amdavadpost_editor
ગ્રીવ્ઝ કોટન લિમિટેડનો ઈ-મોબિલિટી વેપાર ગ્રીવ્ઝ ઈલેક્ટ્રિક મોબિલિટી (જીઈએમપીએલ) દ્વારા તેની એમ્પિયર રેન્જ (નેક્સસ, મેગ્નસ, ઝીલ, પ્રાઈમસ) માટે ભારે ઉદ્યોગ મંત્રાલય (એમએચઆઈ) પાસેથી ઈએમપીએસ ઈન્સેન્ટિવ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

AM/NS ઇન્ડિયાએ ભારતના રિન્યુએબલ એનર્જી સંક્રાંતિને ટેકો આપવા માટે વિશિષ્ટ આયાત પૂરક Magnelis®લોન્ચ કરી

amdavadpost_editor
· આયાત નિર્ભરતા ઘટાડે છે, ડિલીવરી સમયમાં ઘટાડો કરે છે અને આત્મનિર્ભર ભારતને ટેકો આપે છે · ભારતના સોલાર ક્ષેત્રને સેવા આપે છે; AM/NS ઇન્ડિયા 50%થી...
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરભારત સરકારરાષ્ટ્રીયહેડલાઇન

સરકારે સહારા ગ્રુપના થાપણદારો માટે ઉપાડની મર્યાદા વધારીને રૂ. 50,000 કરી

amdavadpost_editor
નવી દિલ્હી 18 સપ્ટેમ્બર 2024: (ભાષા) સરકારે સહારા ગ્રૂપ કો-ઓપરેટિવ સોસાયટીઝના નાના થાપણદારોને પરત કરવાની રકમની મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી છે. સહકારી...