સ્કોડા ઓટો ઈન્ડિયા એ એકદમ નવી સ્લેવિયા મોન્ટે કાર્લો લોન્ચ કરી
પ્રથમ 5,000 બુકિંગ માટે રૂ. 30,000 ગ્રાહક લાભોની જાહેરાત કરે છે સ્કોડા ઓટો ઈન્ડિયાએ ભારતમાં નવી સ્લેવિયા મોન્ટે કાર્લો એડિશન લોન્ચ કરી છે. સ્પોર્ટ થીમને આગળ લઈ જતા, કંપનીએ કુશક અને સ્લેવિયા લાઇન અપની અંદર એક નવી સ્પોર્ટલાઈન રેન્જ પણ રજૂ કરી અને ભારતીય ગ્રાહકો માટે મૂલ્ય અને પસંદગીના ગુણાંકમાં વધારો કરતી આ કાર માટે પાથ-બ્રેકિંગ ઓફરની જાહેરાત કરી. નવા લોન્ચ પર કોમેન્ટ કરતાં, સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર શ્રી પેટર જાનેબાએ કહ્યું, “મોન્ટે કાર્લો બેજ ગ્રાહકો સાથે મજબૂત જોડાણ ધરાવે...