સોની લાઈવ દ્વારા ફ્રીડમ એટ મિડનાઈટનું ટ્રેલર રજૂ કરાયું: શો 15મી નવેમ્બરે રિલીઝ થશે
અમદાવાદ ૧૧ નવેમ્બર ૨૦૨૪: ફ્રીડમ એટ મિડનાઈટનું બહુપ્રતિક્ષિત ટ્રેલર રજૂ કરાયું છે. એમ્મે એન્ટરટેઈનમેન્ટ (મોનિશા અડવાણી અને મધુ ભોજવાની) દ્વારા સ્ટુડિયોનેક્સ્ટ સાથે સહયોગમાં નિર્માણ કરેલી...