Amdavad Post

Category : મનોરંજન

ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફ્રીડમ એટ મિડનાઇટમાં ચિરાગ વોરાને ગાંધીજી તરીકે લેતા દિગ્દર્શક નિખીલ અડવાણી કહે છે: “જે ક્ષણે તેઓ સ્ટેજ પર આવ્યા કે નીરવ શાંતિ છવાઇ હતી “

amdavadpost_editor
અમદાવાદ 23 ઓક્ટોબર 2024: કોઇ પણ નિર્માતા માટે ઐતિહાસિક ડ્રામા બનાવવા માટે સૌપ્રથમ પડકાર હોય તો તે છે અત્યંત યોગ્ય કાસ્ટ મેળવવી. નિખીલ અડવાણી કે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

યુરોપની ધરતી પર ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે મૂળ ગુજરાતની લજ્જા શાહ

amdavadpost_editor
નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો અમદાવાદ 22 ઓક્ટોબર 2024: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રિબેલ ઈન્ડિયા પ્રોડક્શન્સ અને શ્રી રાકેશ જે. શાહ દ્વારા ગૌરવપૂર્વક આયોજિત મિસ અને મિસિસ કોસમોસ ગુજરાતના ઓડિશનમાં આપનું સ્વાગત છે.

amdavadpost_editor
અમદાવાદ 22 ઓક્ટોબર 2024: હવે તેની 4થી સીઝનમાં, આ પ્રતિષ્ઠિત સ્પર્ધા મહિલા સશક્તિકરણને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખે છે. માત્ર એક સ્પર્ધા કરતાં પણ વધુ, આ...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

હટકે વિષય પર બનેલી ઇન્ટરનેશનલ એવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ “કર્મ વૉલેટ”માં દર્શકોને ડ્રામા, પોલિટિક્સ, થ્રિલર અને કોમેડીનો ડોઝ મળશે

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 21 ઓક્ટોબર 2024: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર કલાકાર તુષાર સાધુની ફિલ્મ “કર્મ વોલેટ” થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. એક જુદા વિષય પર...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રાત જવાન હૈઃ સુમીત વ્યાસ તેના દિગ્દર્શનના પદાર્પણમાં મૈત્રીનો દાખલો બેસાડે છે

amdavadpost_editor
સોની લાઈવની સિરીઝ રાત જવાન હૈ પાછળના પ્રતિભાળી અભિનેતામાંથી ડાયરેક્ટર બનેલો સુમીત વ્યાસ પુખ્તાવસ્થા અને વહેલા પેરન્ટહૂડનો હાસ્યસભર પ્રવાસ લઈને આવ્યો છે. આ શો જીવનના...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સોની લાઈવ પર ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત નેહરુની ભૂમિકા સિદ્ધાંત ગુપ્તાને કઈ રીતે મળી

amdavadpost_editor
સિદ્ધાંત ગુપ્તા સોની લાઈવ પર બહુપ્રતિક્ષિત રાજકીય થ્રિલર સિરીઝ ફ્રીડમ એટ મિડનાઈટમાં પંડિત જવાહરલાલ નેહરુના લૂકને કારણે સોશિયલ મિડિયા પર બહુ ચર્ચાસ્પદ બની ગયો છે....
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભવ્ય આગમન: તાતિયાના નવ્કાનું વિશ્વસ્તરીય ‘શેહેરઝાદે આઇસ શો’ પહેલીવાર ભારતમાં, આજે થી અમદાવાદના ઈકેએ એરીના ખાતે

amdavadpost_editor
સફરના આમંત્રણ: પ્રેમ, સાહસિકતા અને કલા નો બેમિસાલ સમન્વય – મર્યાદિત બેઠકો, અપરિમિત રોમાંચ  અમદાવાદ 18 ઓક્ટોબર 2024: પ્રેમ, રોમાંચ અને જાદુની દુનિયામાં પ્રવેશ માટે તૈયાર...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

Sony BBC Earth દ્વારા સર ડેવીડ એટનબરોના વૃત્તાંત સાથે ‘મેમલ્સ’નું પ્રિમીયર કરશે

amdavadpost_editor
નેશનલ 18 ઓક્ટોબર 2024: હકીકતલક્ષી અનેક મનોરંજન ચેનલ્સમાંની એક લોકપ્રિય એવી Sony BBC Earth મેમલ્સ (Mammals) (સસ્તન પ્રાણીઓ)નો પ્રિમીયર કરવા માટે સજ્જ છે,જે સર ડેવીડ...
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીધાર્મિકફેશનમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વાનું વાયરલ ગરબા ” #AavatiKalay “માટે ગુજરાતના સીએમએ કર્યું સન્માન

amdavadpost_editor
પીએમએ લખેલા અને પૂર્વાએ ગાયેલા ગરબા ” #AavatiKalay ” માટે ગુજરાત સીએમએ કર્યું સન્માન ગુજરાતના સીએમએ પૂર્વા મંત્રીનું વાયરલ ડાકલા ગરબા ” #AavatiKalay” માટે કર્યું...
ગુજરાતજીવનશૈલીટુરિઝમબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

દુબઈમાંથી તમારા પ્રિયજનો માટે દિવાળીની ટોપ 10 ગિફ્ટ્સ પસંદ કરો

amdavadpost_editor
નેશનલ 18 ઑક્ટોબર 2024: તેના ધમધમતાબજારોથી માંડીને તેના આધુનિક મોલ્સ સુધી, દુબઈ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ અનન્ય અને ઉત્કૃષ્ટ ભેટો...