Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

વર્લ્ડ નંબર 13બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને12-3થી હરાવ્યુ

amdavadpost_editor
ચેન્નાઈ 04 સપ્ટેમ્બર 2024: ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે....
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

SFA ચેમ્પિયનશિપ 2024 નો 4 ઓક્ટોબરથી પ્રારંભ થશે

amdavadpost_editor
ભારતના સૌથી મોટા મલ્ટિ સ્પોર્ટ સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરની 7000 જેટલી સ્કૂલો 31 રમતોમાં ભાગ લેશે નવી દિલ્હી, સપ્ટેમ્બર 4, 2024: સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

amdavadpost_editor
એસઓજીઆઇનું લક્ષ્ય વૃદ્ધિના પડકારો તથા ભારતીય ઓનલાઇન ગેમ્સ ઇન્ડસ્ટ્રી ઉપર 28 ટકા જીએસટીની અસરને સંબોધિત કરવાનો છે  અમદાવાદ 03 સપ્ટેમ્બર 2024: ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર બિઝનેસ માટે બે આંકડામાં વૃદ્ધિનું સાક્ષી બન્યું

amdavadpost_editor
Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર કેટેગરીમાં ગુજરાત અને અમદાવાદ વાર્ષિક ધોરણે 30% વૃદ્ધિ સાથે ટોચના પ્રદેશોમાં ઉભરી આવ્યા Amazon.in પર ટકાઉક્ષમ અને આરોગ્યપ્રદ ઉત્પાદનોની...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગે ભારતમાં 4K અપસ્કેલિંગ એરસ્લિમ ડિઝાઇન અને નોક્સ સિક્યોરિટીની સાથે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી લોન્ચ કર્યું

amdavadpost_editor
ક્રિસ્ટલ  4K ડાયનેમિક ટીવીમાં અદ્યતન ફોસ્ફર ટેક્નોલોજીથી સજ્જ છે, જેનાથી ગ્રહકોને  કલર્સના એક અરબ શેડ્સ જોવા મળશે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવીમાં 4K અપસ્કેલિંગ, ડાયનેમિક...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

બુધવારે ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ-2024ના ડેબ્યુટન્ટ્સના મુકાબલામાં અમદાવાદ એસજી પાઇપર્સ અને જયપુર પેટ્રિયોટ્સ ટકરાશે, બંને ટીમનું નોકઆઉટ સુધી પહોંચવાનું લક્ષ્ય

amdavadpost_editor
આ લીગનું પ્રસારણ સ્પોર્ટ્સ 18 ખેલ તેમજ ભારતમાં જીઓસિનેમા અને ભારતની બહાર ફેસબુક લાઈવ પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે ચેન્નાઈ, 3 સપ્ટેમ્બર, 2024:  લીડર...
ગુજરાતગુજરાત સરકારભારત સરકારરાજકારણરાષ્ટ્રીયહેડલાઇન

અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે: અમિતશાહ

amdavadpost_editor
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચાર ધારાના વાહક છે: અમિત શાહ દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આદિત્ય અલ્ટ્રા સ્ટીલનો આઇપીઓ 9મી સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે

amdavadpost_editor
શેરનું  કદ – ₹ 10 ના 74,00,000 શેર ઇક્વિટીશેર્સ ઈશ્યુનું કદ – ₹ 45.88 કરોડ (ઉપલા બેન્ડ પર) પ્રાઇસ બેન્ડ – ₹ 59 – ₹...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

મહિમા માટે દોડઃ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં દસ્તાવેજિત ભારતની સ્પોર્ટિંગ વિજયની ઉજવી

amdavadpost_editor
ભારતે 29મી ઓગસ્ટે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરી ત્યારે લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે ભારતના સ્પોર્ટિંગના વારસામાં દાખલો બેસાડતી અસાધારણ સિદ્ધિઓ પર આપણે ચમકી રહ્યા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા તેની મિડ- એસયુવી કર્વ રૂ. 9.99 લાખની આરંભિક કિંમતે રજૂ કરાઈ

amdavadpost_editor
પેટ્રોલ અને ડીઝલ એન્જિનના બે વિકલ્પ સાથે તે આધુનિક ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે સર્વ ત્રણ પાવરટ્રેન્સથી સમૃદ્ધ છે.  સેગમેન્ટમાં ડીઝલમાં પ્રથમ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન...