Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતબિઝનેસશિક્ષણહેડલાઇન

ટોયોટા કિર્લોસ્કર મોટરે અર્બન ક્રુઝર હાઇરાઇડરની ‘ફેસ્ટિવલ લિમિટેડ એડિશન’ રજૂ કરી

amdavadpost_editor
અર્બન ક્રુઝર હાઈડરની નવી ફેસ્ટિવલ લિમિટેડ એડિશન પ્રીમિયમ એસેસરીઝ પેકેજ સાથે આવે છે જે સ્ટાઇલ, સ્માર્ટનેસ અને આરામને વધારે છે. શિખર, હાઇબ્રિડ અને નીઓ ડ્રાઇવ...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફિરોઝ નડિયાદવાલાએ ઇરોઝ સાથે બાકી રકમની પતાવટ કર્યા પછી હેરાફેરી અને અન્ય ફિલ્મોના અધિકારોનો પુનઃ દાવો કર્યો

amdavadpost_editor
‘હેરા ફેરી’, ‘આવારા પાગલ દિવાના’, ‘ફિર હેરા ફેરી’, ‘વેલકમ’ અને ‘આન’ જેવી આઇકોનિક ફિલ્મોના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ ઉદ્યોગમાં નોંધપાત્ર પગલું ભર્યું છે. સૂત્રો જણાવે છે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

માનસરૂપીકાલિકામાં ધાતુ એટલે કનક ભૂધરાકાર શ્રી હનુમાનજી.

amdavadpost_editor
કથાપ્રવાહમાં વ્યાસપીઠ તરફથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ અપાઇ તર્કથી કંઈ સિદ્ધ થતું નથી પણ સતર્ક થવું એ મહત્વનું છે. રામાયણે આપણને અધિકારી કે બિનઅધિકારી  જોયા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“રામચરિત માનસ ત્રિભુવનીય ધરોહર છે”

amdavadpost_editor
અવસરનું ઔચિત્ય સમજો પણ અવસરવાદી ન બનો. મહાલક્ષ્મી હૃદય વાળાઓની પાસે બુદ્ધિના રૂપમાં,સાધુની ઘરે શ્રદ્ધાના રૂપમાં અને ખાનદાનની ઘરે લજ્જાનાં રૂપમાં નિવાસ કરે છે. કર્ણાટકનાં...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં આઈસ સ્કેટિંગનો ઇતિહાસ: તાતિયાના નવકા અને તેમની વૈશ્વિક ચેમ્પિયન્સની ટીમ સાથે એક અવિસ્મરણીય “શહેરઝાદે-આઈસ શો” હવે ટૂંક સમયમાં અમદાવાદમાં

amdavadpost_editor
આઈસ સ્કેટિંગ, એક રમત જે સૌંદર્ય અને એથ્લેટિક કૌશલ્યનું સંપૂર્ણ સંતુલન છે, શતાબ્દીઓથી વિશ્વભરના દર્શકોને મોહી રહી છે. આનો ઈતિહાસ 4,000 વર્ષથી પણ વધુ સમય...
આરોગ્યગુજરાતજીવનશૈલીરાષ્ટ્રીયહેડલાઇન

મેટાસ્ટાટિક સ્તન કેન્સરની પરિપૂર્ણ સંભાળમાં શારીરિક પ્રવૃત્તિ અને આધુનિક ઉપચારની ભૂમિકા

amdavadpost_editor
38 વર્ષીયપ્રોફેશનલ સારાહને બે વર્ષ પૂર્વે મેટાસ્ટાટિક સ્તન કેન્સરનું નિદાન થયું. દેખીતી રીતે જ તેના ભાવનાત્મક અને શારીરિક પ્રવાસનો ઉતાર ચઢાવ ત્યાંથી શરૂ થયો. ડોક્ટરો...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો

amdavadpost_editor
અમદાવાદ: ખેલૈયા 2024માં નવરાત્રિની ઉર્જા અને ઉત્સાહ પૂરજોશમાં છે, જે અમદાવાદની સૌથી લોકપ્રિય ગરબા ઇવેન્ટ્સમાંની એક છે. સાયન્સ સિટી નજીકના શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત,...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બ્રિટાનિયા અને બેલ ગ્રૂપે ભારતમાં સ્થાનિક ચીઝ ઉત્પાદનની જાહેરાત કરી, બ્રિટાનિયા ધ લાફિંગ કાઉનું ઉત્પાદન કરવા અને સ્થાનિક દૂધ ખેડૂતોને સશક્ત બનાાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીને ઊંડી કરી

amdavadpost_editor
ભારતના મહારાષ્ટ્રમાં રાંજણગાંવમાં આવેલ આ નવી ફેક્ટરી લગભગ બે વર્ષ પહેલાં શરૂ થયેલી બ્રિટાનિયા અને બેલ ગ્રુપ વચ્ચેના સંયુક્ત સાહસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. દર...
આરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વર્ક પ્લેસ પર મેન્ટલ હેલ્થની જાણવણીની જવાબદારી એમ્પ્લોયર અને એમ્પ્લોઈની સામૂહિક છે : સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યા

amdavadpost_editor
વર્લ્ડ મેન્ટલ હેલ્થના દિવસ નિમિત્તે સાયકોલોજિસ્ટ બિજલ પંડ્યાએ વર્ક પ્લેસ પર ઉભી થતી સમસ્યાઓનું આપ્યું સોલ્યુશન સાંપ્રત સમયમાં કોરોનાની બિમારીનો સામનો વિશ્વના ઘણા લોકોએ કર્યો...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન

amdavadpost_editor
દેશ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને ફરી મેદાન પર 4 – 6 ફટકારતાં જોવાનો ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો લાવ્હો AAA Sportz કંપનીના ઉપક્રમે લાલભાઈ ક્રોન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે કરાયું...