Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતપર્યાવરણબિઝનેસભારત સરકારરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

એનર્જીના નવો યુગનો હવે પ્રારંભ થયો છે: શ્રીપદ વાય. નાઈક

amdavadpost_editor
ભારત સરકારના  મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે સૂદગ્રીન હાઇડ્રોજન પ્રતિબદ્ધતા એ એનર્જી સિસ્ટમ્સને પુનઃવ્યાખ્યાયિત કરવા, નોકરીઓનું સર્જન કરવા અને ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ પૃથ્વીને સુરક્ષિત...
ગુજરાતબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના ત્રીજા રાઉન્ડના પ્રારંભ સાથે જ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ દર્શકોને મોહિત કરવા તૈયાર

amdavadpost_editor
ચેન્નાઈ 13 સપ્ટેમ્બર 2024: રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (RPPL) દ્વારા આયોજીત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024 મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર આ વિકેન્ડ પર ત્રીજા રાઉન્ડ માટે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્તનું ધ્યાન રાખવું કારણકે પરમાત્મા ચિત્તમાં નિવાસ કરે છે

amdavadpost_editor
સાધુ ચિત્ત સમાન અને સરળ હોય છે. ચિત્ત અને ચોટને ખૂબ નજીકનો સંબંધ હોય છે. ચિત્તને ચોટ જલ્દી લાગી જાય છે. આપણે અકારણ ખૂબ જ...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં પ્રથમ વખત, તાત્યાના નવકાનો વર્લ્ડ ક્લાસ આઈસ શો ‘શેહેરાઝાદે’ અમદાવાદના EKA એરેના ખાતે પહોંચ્યો

amdavadpost_editor
પ્રેમ, રોમાંચ અને કળાનું અનન્ય સમન્વય, મર્યાદિત સીટો, અનંત રોમાંચ આ ઓક્ટોબરમાં, ભારત એક અનોખા કાર્યક્રમનું સાક્ષી બનશે, જે દર્શકોને જાદુઈ અને આશ્ચર્યજનક દુનિયામાં લઈ જશે। ઓલિમ્પિક સોનાના પદક વિજેતાઅને વિશ્વ સિદ્ધ રશિયન...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વ્હોટ્સએપ પર વધુ અર્થપૂર્ણ વાર્તાલાપ નિર્માણ કરવા વેપારો માટે નવી પદ્ધતિઓ લવાઈ

amdavadpost_editor
અમે વેપારોને ગ્રાહકો સાથે જોડાવા મેસેજિંગનો ઉપયોગ કરવા અને વધુ કરાવી લેવા માટે મદદરૂપ થવા માટે અમારી પ્રથમ વ્હોટસએપ બિઝનેસ સમિટનું ભારતમાં આયોજન કર્યું. અમારી...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

અભિનેત્રી પ્રિયા બાપટ રાત જવાન હૈમાં સુમન તરીકે તેની રોચક ભૂમિકા ઘડવા માટે દિગ્દર્શિક અને લેખકને શ્રેય આપે છે

amdavadpost_editor
અમદાવાદ 12 સપ્ટેમ્બર 2024: સોની લાઈવ દ્વારા તાજેતરમાં રાત જવાન હૈનું ટ્રેલર હાલમાં જૂ કર્યું અને દર્શકો પાસેથી આરંભિક પ્રતિસાદ બહુ જ અદભુત રહ્યો છે....
ગુજરાતધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સતત સાતમા વરસે બોરિવલીમાં ખેલૈયાઓ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

amdavadpost_editor
મુંબઈ 10 સપ્ટેમ્બર 2024: બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સતત સાતમા વરસે સ્વર્ગીય શ્રી પ્રમોદ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતીય ગ્રાહકો તહેવારો માટે ઑનલાઇન ખરીદીના વિકલ્પો શોધી રહ્યાં છે; મોટાભાગના લોકો (73%) એમેઝોનને વિશ્વાસપાત્ર અને પસંદગીનું ઑનલાઇન શોપિંગ ડેસ્ટિનેશન માને છે

amdavadpost_editor
ગ્રાહકોને ઓનલાઈન શોપિંગ કરવાનો રોમાંચઃ પ્રોડક્ટ્સની પસંદગી દ્વારા ચલિત પ્રતિસાદ આપનારાની નોંધપાત્ર બહુમતિ (89%)એ આગામી ઉત્સવો માટે રોમાંચ વ્યક્ત કર્યો અને, 71%એ આ ઉત્સવોની સિઝનમાં...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

લક્ઝરી સ્ટે: દુબઈમાં ટોચના રિસોર્ટ્સ અને હોટેલ્સ

amdavadpost_editor
નેશનલ, 12 સપ્ટેમ્બર, 2024: દુબઈ તેની ભવ્યતા માટે પ્રખ્યાત છે, અને તેના ટોચના રિસોર્ટ્સ અને હોટલ આ ભવ્યતાના ઉદાહરણો છે. આલીશાન ડિઝાઇનથી લઈને નૈસર્ગિક દરિયા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ચિત્તમાં આસક્તિ પણ છે અને વિરક્તિ પણ છે.

amdavadpost_editor
એકાંત આશીર્વાદક પણ છે,એકાંત ખતરનાક પણ હોય છે. “એક વખત સમગ્ર વિશ્વને માનસની આલોચનાને બદલે માનસની આરતી ઉતારવી પડશે.” દરેક અભિલાષા ખુબસુરત બંધન છે. માની...