Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સે પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી સતત બીજીવાર ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું

amdavadpost_editor
શુક્રવારે બીજી સેમિફાઈનલમાં અમદાવાદ એસજી પાઈપર્સનો સામનો પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી થી થશે ચેન્નાઈ 05 સપ્ટેમ્બર 2024: હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા...
ઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ

amdavadpost_editor
દેશભરમાંથી 22 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ સાથેની ટોપ 10 ટીમો હવે ફિનાલે ઈવેન્ટ માટે સુસજ્જ છે, જ્યાં તેઓ સેમસંગ અને ઉદ્યોગના આગેવાનોની પ્રતિષ્ઠિત જ્યુરી સામે તેમના ઈનોવેશન્સ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટોયોટા કિર્લોસ્કર મોટર એ ટી કેયરની શરૂઆત કરી : ગ્રાહકોની માલિકીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે એક નવી પહેલ

amdavadpost_editor
બેંગલોર 05 સપ્ટેમ્બર 2024:  ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ) એ આજે “ટી કેયર” (“ટી કેર”)ની શરૂઆતની જાહેરાત કરી છે. આ એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો ઉદ્દેશ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

amdavadpost_editor
છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ...
ગાર્મેન્ટ્સગુજરાતટેક્સટાઇલફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સુતાના 12મા સ્ટોરે અમદાવાદમાં પેટ્રોન્સ માટે તેના દરવાજા ખોલ્યા

amdavadpost_editor
અમદાવાદ 04 સપ્ટેમ્બર 2024: સુતા, મુંબઈ સ્થિત એક અગ્રણી એપેરલ લેબલે અમદાવાદમાં તેના 12મા આઉટલેટના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. સ્વદેશી કાપડ અને વણાટની તકનીકો...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અલ્ગો ભારતે ભારતમાં બ્લોકચેન ડેવલપને વેગ આપવાની પહેલ સાથે રોડ ટુ ઇમ્પેક્ટની સેકન્ડ એડિશનનો પ્રારંભ કર્યો

amdavadpost_editor
ભારતીય બ્લોકચેન ઇકોસિસ્ટમનાફ્યુચરને આકાર આપવામાટે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પ્રોત્સાહન આપશે સુરત 04 સપ્ટેમ્બર 2024: અલ્ગોરેન્ડ ફાઉન્ડેશનની ભારત પહેલ અલ્ગોભારત એ તાજેતરમાં રોડ ટુ...
ગુજરાતજીવનશૈલીપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

ચોમાસામાં ગીર અને આશિયાટિક સિંહ – ડૉ. કરીમ કડીવાર

amdavadpost_editor
ચોમાસા દરમિયાન ગીરનું જંગલ હરિયાળું બની જાય છે, અને આશિયાટિક સિંહો આ ઋતુમાં નવા જીવનશક્તિથી ભરાઈ જાય છે. વરસાદથી ગીરની કુદરતી સુંદરતા ચમકી ઊઠે છે...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

વર્લ્ડ નંબર 13બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને12-3થી હરાવ્યુ

amdavadpost_editor
ચેન્નાઈ 04 સપ્ટેમ્બર 2024: ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે....
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

SFA ચેમ્પિયનશિપ 2024 નો 4 ઓક્ટોબરથી પ્રારંભ થશે

amdavadpost_editor
ભારતના સૌથી મોટા મલ્ટિ સ્પોર્ટ સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરની 7000 જેટલી સ્કૂલો 31 રમતોમાં ભાગ લેશે નવી દિલ્હી, સપ્ટેમ્બર 4, 2024: સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

amdavadpost_editor
એસઓજીઆઇનું લક્ષ્ય વૃદ્ધિના પડકારો તથા ભારતીય ઓનલાઇન ગેમ્સ ઇન્ડસ્ટ્રી ઉપર 28 ટકા જીએસટીની અસરને સંબોધિત કરવાનો છે  અમદાવાદ 03 સપ્ટેમ્બર 2024: ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે...