ટાટા મોટર્સ દ્વારા તેની મિડ- એસયુવી કર્વ રૂ. 9.99 લાખની આરંભિક કિંમતે રજૂ કરાઈ
પેટ્રોલ અને ડીઝલ એન્જિનના બે વિકલ્પ સાથે તે આધુનિક ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે સર્વ ત્રણ પાવરટ્રેન્સથી સમૃદ્ધ છે. સેગમેન્ટમાં ડીઝલમાં પ્રથમ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન...