Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કેમિસ્ટાર કોર્પોરેશનની પેટાકંપની દ્વારા સોલેક્સ એનર્જી સાથે વ્યૂહાત્મક પુરવઠા માટે કરાર કરવામાં આવ્યાં

amdavadpost_editor
આ વ્યૂહાત્મક ભાગીદારી કેમિસ્ટાર કોર્પોરેશનની યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે અને આ પગલાંથી તેને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં હાજરી સ્થાપિત કરવામાં મદદ મળશે ગુજરાત, અમદાવાદ 17 જુલાઈ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ડોડામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી દેશનાં વિવિધ રાજ્યોમાં સહાય પાઠવતા મોરારીબાપુ

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 17 જુલાઈ 2024: ઉગ્રવાદીઓ દ્વારા આજકાલમાં જમ્મુ વિસ્તારને ટાર્ગેટ બનાવી ભારતીય સુરક્ષાદળો પર હુમલાઓ કરવામાં આવે છે. ગઈકાલે એક વધુ ઘટનામાં કેપ્ટન સહીત...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

EaseMyTripએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઇબીઆઇટીડીએ હાંસલ કરી

amdavadpost_editor
FY24ની ઇબીઆઇટીડીએ રૂ. 2282 મિલીયન ભારતમાં અનેક ઓનલાઇન ટ્રાવેલ ટેક પ્લેટફોર્મ્સમાંની એક EaseMyTrip.comએ આ ત્રિમાસિક ગાળા દરમિયાન પોતાની ગતિ ટકાવી રાખી છે. જેમાં Q4FY24 માટે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેગી અનોખાં ખાદ્ય ચમચી-કાંટા સાથે પરિવર્તન પ્રેરિત કરે છે

amdavadpost_editor
~  ‘મેગી દેશ કે લિયે 2 મિનિટ’ પહેલમાં વધુ એક માઈલસ્ટોન ઉમેરે છે ~  મેગની દેશ કે લિયે 2 મિનિટ પહેલ 2020માં રજૂ કરાઈ હતી,...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

દુબઇ સમર સરપ્રાઈઝ લાવે છે સેંકડો ‘કિડ્સ ગો ફ્રી’ ઑફર્સ પરિવારો માટે પોકેટ-ફ્રેન્ડલી ફન

amdavadpost_editor
આ ઉનાળામાં અદ્ભુત યાદો બનાવી શકાય છે કારણ કે સેંકડો હોટલો, આઇકોનિક આકર્ષણો અને અગ્રણી મનોરંજન સ્થળો આ દુબઇ સમર સરપ્રાઈઝ મફતમાં યુવા મહેમાનોનું સ્વાગત...
આરોગ્યગુજરાતરમતગમતરાષ્ટ્રીય

શિવનાથ સિંહના વારસાને જાળવી રાખવા દોડવું જરૂરી છે

amdavadpost_editor
જયપુર 16 જુલાઈ 2024: 11મી જુલાઈના રોજ દેશભરમાં રનર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ મહાન દોડવીર શિવનાથ સિંહની યાદમાં ઉજવવામાં આવે છે, જે...
ઉદ્યોગસાહસિકોગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઈ.ડી.આઇ.આઇ., અમદાવાદ અને એસ.બી.આઇ. ફાઉન્ડેશન દ્રારા દિવ્યાંગ ઉધોગ સાહસિકોના ધંધાના વિકાસ માટેનો તાલીમ કાર્યક્રમ પરઢોલ, અમદાવાદ ખાતે યોજાયો.

amdavadpost_editor
અમદાવાદ જુલાઈ 2024: ઉદ્યોગસાહસિકો વિકસાવી રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં આગવું પ્રદાન કરતી રાષ્ટ્રીય સ્તરની સંસ્થા એટલે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII). EDII એક સ્વાયત્ત સંસ્થા છે...
આરોગ્યગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે “સબકા સાથ સબકા વિકાસ” પહેલની સફળતાની ઉજવણી કરી

amdavadpost_editor
ગુજરાત 15મી જુલાઈ 2024: ગુજરાત સ્થિત અગ્રણી સ્વચ્છતા ઉત્પાદન નિર્માણ કંપની પાન હેલ્થકેર પ્રાઈવેટ લિ.મિટેડે તાજેતરમાં તેમના વિતરકો, ચેનલ ભાગીદારો અને ટીમના સભ્યો માટે “સબકા...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીય

ટાટા મોટર્સની ઓટોમોટિવ સ્કિલ લેબ્સ પહેલ ભાવિ તૈયાર વાહન કુશળતાઓ સાથે વાર્ષિક 4000થી વધુ વિદ્યાર્થીઓને મદદરૂપ થશે

amdavadpost_editor
ઉજ્જવળ વાહન ભાવિ માટે વંચિત સમુદાયોના યુવાનોને સશક્ત બનાવે છે છોકરીઓ દ્વારા 30 ટકા નોંધણી લિંગ–સમાવેશક અભિગમ દર્શાવે છે મુંબઈ, 15મી જુલાઈ, 2024:વાહન ઉદ્યોગ માટે...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીય

પૂજ્ય મોરારી બાપૂએ શાળાની વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરી

amdavadpost_editor
ટ્રોમ્સો, નોર્વે 15 જુલાઈ 2024: નોર્વેના શાંત શહેર ટ્રોમ્સોમાં રામચરિત માનસના પ્રચારક અને આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય મોરારી બાપૂએ રામકથા દરમિયાન એક હ્રદયસ્પર્શી વાર્તાનું વર્ણન...