Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સની સર્વગ્રાહી આફ્ટર-સેલ્સ સર્વિસિસ ગુજરાતમાં ટ્રકોની ગતિશીલતા માટે મહત્વપૂર્ણ

amdavadpost_editor
ગુજરાત જુલાઈ 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે તેની સર્વિસ ઇકોસિસ્ટમને સતત મજબૂત કરીને અને વાહનોના ઉચ્ચ અપટાઇમ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બીએનઆઇ પ્રોમિથિયસે ચેપ્ટર અને પર્સનલ ગ્રોથ માટે પ્રોમિથિયસ બિઝનેસ લીગની શરૂઆત કરી

amdavadpost_editor
અમદાવાદ: બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) અમદાવાદ દ્વારા એક લિડિંગ ચેપ્ટર બીએનઆઈ પ્રોમિથિયસે ચેપ્ટરની પ્રવૃત્તિઓની અસરકારકતાને પ્રોત્સાહન આપવા અને ચેપ્ટરના સભ્યો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર

amdavadpost_editor
સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેકમાં પ્રત્યેકી 50 ટીમો શોર્ટલિસ્ટ કરાઈ. આ ટીમો જુલાઈના મધ્યમાં શરૂ થનારા પ્રાદેશિક રાઉન્ડ્સમાં સ્પર્ધા કરશે. નવી દિલ્હી, 5 જુલાઈ, 2024:...
ગુજરાતશિક્ષણહેડલાઇન

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે

amdavadpost_editor
ગુજરાત 05 જુલાઈ 2024: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર “ન્યૂ મીડિયા એજ”માંપત્રકારત્વનો નવો કોર્સ શરૂ કરી રહ્યું છે. આ નવા કોર્સમાં જર્નાલીઝમ અને માસ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં...
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

એબોટ્ટ તેના નવા સર્વે અને “ચક્કર પે ચક્કર” કેમ્પેન સાથે વર્ટીગો અંડરસ્ટેન્ડીંગને આગળ ધપાવે છે

amdavadpost_editor
વર્ટીગો સાથે જીવતા લોકો દ્વારા જે સંઘર્ષ અનુભવવામાં આવે છે તેને વધુ સારી રીતે સમજવા માટે ભારતમાં 1,250 લોકોમાં IQVIA સર્વે શરૂ કર્યો હતો ભારતમાં...
ગુજરાતબિઝનેસહેડલાઇન

યામાહા દ્વારા વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન

amdavadpost_editor
વડોદરા: ઈન્ડિયા યામાહા મોટર (આઈવાયએમ) દ્વારા તેની અધિકૃત ડીલરશિપ હર્ષિલ મોટર્સ, ડાયનેમિક મોટર્સ અને યતી વ્હીલ્સ સાથે આજે વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરવામાં...
આરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

amdavadpost_editor
ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી...
આરોગ્યગુજરાતહેડલાઇન

ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

amdavadpost_editor
અમદાવાદઃ ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની નવી બ્રાન્ચનું ઉદઘાટન કરીને ઉત્તમ ફિઝિયોથેરાપી કેર પ્રદાન કરવાની તેની કટીબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. વર્ષ...
આરોગ્યગુજરાતહેડલાઇન

ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે વસ્ત્રાપુરમાં તેની ચોથી બ્રાન્ચનો પ્રારંભ કર્યો

amdavadpost_editor
અમદાવાદઃ ફિઝિયોકેર મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી સેન્ટરે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તેની નવી બ્રાન્ચનું ઉદઘાટન કરીને ઉત્તમ ફિઝિયોથેરાપી કેર પ્રદાન કરવાની તેની કટીબદ્ધતામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. વર્ષ...
ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

GSEB HSC – 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટી બીએ પ્રોગ્રામ્સ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો પ્રારંભ કર્યો

amdavadpost_editor
ગુજરાત જુલાઈ 2024: ગુજરાત બોર્ડ GSEB HSC -2024ના પરિણામો પગલે પારુલ યુનિવર્સિટીએ પોતાના પ્રતિષ્ઠિત બેચલર ઓફ આર્ટસ (BA)કાર્યક્રમો માટે પ્રવેશ શરૂ કરવાની ગર્વ સાથે જાહેરાત...