Amdavad Post

Category : હેડલાઇન

ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ સાથે સમગ્ર ભારતમાં ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

amdavadpost_editor
અમદાવાદ જુલાઈ 2024: હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા લિમિટેડ, ડાયાફ્રેમ વોલ કન્સ્ટ્રક્શન અને ડીપ બેઝમેન્ટ કામોમાં વિશેષતા ધરાવતી અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની, 15 રાજ્યોના 35 શહેરોમાં વધતી જતી...
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

પ્રિયંકા ચોપરા જોનાસ સાથે એચએસબીસીની નવી કેમ્પઈનનું લક્ષ્ય વિદેશમાં વસ્તા ભારતીયોમાં સંબંધનું મજબૂત ભાન કરાવવાનું છે

amdavadpost_editor
~ એચએસબીસી મજેદાર ક્યુલિનરી અનુભવ સાથે વિદેશમાં વસ્તા ભારતીયોને ખુશી આપે છે ~ એચએસબીસી દ્વારા વિદેશમાં વસ્તા ભારતીયોમાં સંબંધનું મજબૂત ભાન કરાવવા માટે વૈશ્વિક સુપરસ્ટાર...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

હેવમોરે #80YearsofHappyMemories કેમ્પેઈન સાથે ગ્રાહકોને ખુશ કરવાના 80 વર્ષની ઉજવણી કરી

amdavadpost_editor
માત્ર ગુજરાત માટે ખાસ વિન્ટેજ સ્પેશિયલ પેક લોન્ચ કર્યું ગુજરાત, 25 જુલાઇ, 2024: હેવમોર આઇસક્રીમ એ LOTTE વેલફૂડ કંપની લિમિટેડનો હિસ્સો છે અને છેલ્લા આઠ...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“કલ્કિ 2898 એડી”: ચલો ભારત કી બાત સુનાતે હૈ – શાશ્વત પંડ્યા

amdavadpost_editor
“કલ્કિ 2898 એડી” ફિલ્મને લઈને કોલમિસ્ટ, પબ્લિક સ્પીકર તથા વિદ્યાર્થી એવા શાસ્વત પંડ્યાએ પોતાના વિચાર નીચે મુજબ પ્રસ્તુત કર્યા છે. નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત પ્રભાસની...
ઉદ્યોગસાહસિકોગુજરાતગુજરાત સરકારબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં આવી

amdavadpost_editor
અમદાવાદ, 25 જુલાઈ, 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા પોતાના કેમ્પસમાં ૨૫ જુલાઈ ૨૦૨૪ના રોજ ‘૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (ઇએપી)’ના મેગા સમાપન કાર્યક્રમનું...
એક્ઝિબિશનગુજરાતજીવનશૈલીફેશનરાષ્ટ્રીયહેડલાઇન

પરમ્પરા એક્ઝિબિશન અને મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે

amdavadpost_editor
અમદાવાદ ૨૫ જુલાઈ ૨૦૨૪: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ...
આંતરરાષ્ટ્રીયગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

amdavadpost_editor
ટીવીસી લિંક: https://youtu.be/dGU6TFiw4EQ?si=wnUmwnuofXd8m5VR  તા. 25 જુલાઇ, નવી દિલ્હી: કોકા-કોલાના નેજા હેઠળની અબજો ડોલરનું ટર્ન ઓવર ધરાવતી ઘરેલુ બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ આગામી પેરિસ 2024 ઓલિમ્પીક...
ગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેટા AI હવે બહુભાષી,વધુ ક્રિયાત્મક અને વધુ સ્માર્ટ બન્યું

amdavadpost_editor
આકર્ષણોઃ મેટા AI હવે હિંદી સહિત સાત નવી ભાષામાં અને પહેલી વાર લેટિન અમેરિકા સહિત દુનિયાભરના વધુ દેશોમાં ઉપલબ્ધ છે. અમે નવાં મેટા AI ક્રિયેટિવ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોટક એક્ટિવમની દ્વારા રણવીર સિંહ સાથે #સેલરીકોજગાઓ કેમ્પેઈન રજૂ

amdavadpost_editor
એક્ટિવમની શ્રેષ્ઠતમ લિક્વિડિટી અને વળતરો પણ પ્રદાન કરે છે મુંબઈ, 24મી જુલાઈ, 2024 –કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“કેએમબીએલ”/”કોટક”) દ્વારા આજે બોલીવૂડના સુપરસ્ટાર રણવીર સિંહ સાથે...
ઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)એ કેન્દ્રિય બજેટ 2025માં માળખાકીય વિકાસ અને ડિકાર્બનાઇઝેશનની પહેલોનું સ્વાગત કર્યું

amdavadpost_editor
નવી દિલ્હી/મુંબઇ, 24 જુલાઇ, 2024: માનનીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટ 2024-25નું સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)એ સ્વાગત કર્યું હતું. આ બજેટમાં માળખાકીય વિકાસ,...