Amdavad Post

Category : જીવનશૈલી

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.

amdavadpost_editor
વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadpost_editor
ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી

amdavadpost_editor
નવરાત્રીના વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં પૂર્વાના ધમાકેદાર પર્ફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ, રસિયાઓમાં અનેરી તાજગી સાથે જોરદાર ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી,...
આરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ગરબા ઈવેન્ટનું આયોજન, સર્વાઈકલ કેન્સરની રસી માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું

amdavadpost_editor
અમદાવાદ ઓક્ટોબર 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા રવિવારે વાઇબ્રન્ટ “બ્રોઘર સ્કાયલાઇન ગરબા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ગરબા રસિકોને ભક્તિ અને ઉદ્દેશ્ય...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મીશોના ‘મેગા બ્લોકબસ્ટર સેલ 2024’ દરમિયાન ગુજરાતમાંથી મળેલા ઓર્ડરમાં 50% નો વધારો થયો

amdavadpost_editor
ગયા વર્ષની સરખામણીમાં ગુજરાતમાં વપરાશકર્તાઓની સંખ્યામાં 50%નો વધારો થયો છે. સૌથી વધુ ઓર્ડર કરાયેલ વસ્તુઓમાં બ્લૂટૂથ હેડફોન અને ઇયરફોન, લહેંગા ચોલી, સ્માર્ટ ઘડિયાળો અને પૂજાની...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

તાતિયાના નાવકાનો અદભૂત આઈસ શો “શેહેરાઝાદે” ભારતમાં આ ઓક્ટોબરમાં પ્રીમિયર થશે

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024- ભારતમાં સૌપ્રથમ વખત એથ્લેટિકિઝમ અને કલાત્મકતાનું આકર્ષક પ્રદર્શન, ‘શેહેરાઝાદે’ 18 થી 20 ઑક્ટોબર, 2024 દરમિયાન એકા એરેનેન અમદાવાદ ખાતે અત્યંત...
ઈલેક્ટ્રોનિક્સગાર્મેન્ટ્સગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફેશન અને બ્યુટી સાથે ઉત્સવોમાં પ્રવેશોઃ તમારી સ્ટાઇલને વધારો અને #હરપલફેશનેબલ બનો

amdavadpost_editor
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકો ટોચની ફેશન અને સૌંદર્ય પર 80% સુધીની છૂટ મેળવો એથનિક વેર, ઘડિયાળ, સ્માર્ટવોચ અને ઘણા બધા પર વર્ષની સૌથી...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

મંત્રમુગ્ધ કરતો આઈસ શો “શેહેરાઝાદે” ઑક્ટોબર 2024માં ભારતમાં પદાર્પણ કરે છે

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024- ભારતીય પ્રેક્ષકો સુપ્રસિદ્ધ રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન તાતિયાના નાવકા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા આઈસ શો...
અવેરનેસગુજરાતજીવનશૈલીટેકનોલોજીપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ ઈન્ડિયા દ્વારા ‘સોલ્વ ફોર ટુમોરો 2024’ માટે વિજેતાઓ જાહેરઃ ટીમ ઈકો ટેક ઈનોવેટર દ્વારા કમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ અને ટીમ મેટલ દ્વારા એન્વાયર્નમેન્ટ ચેમ્પિયન એવોર્ડ જીત્યા

amdavadpost_editor
વિજેતા ટીમો, ઈકો ટેક ઈનોવેટર દ્વારા પીવાનું પાણી અને તેની સ્વચ્છતાને સમાન પહોંચની ખાતરી રાખવા આસપાસ વિચાર વિકસાવવામં આવ્યો, જ્યારે મેટલે ભૂજળમાંથી આર્સેનિક દૂર કરવા...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં તાતિયાના નાવકા દ્વારા પ્રથમવાર આઈસ શો “શેહેરાઝાદે”

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત 07 ઑક્ટોબર 2024 – ભારત પ્રથમ વખત એક અદભૂત આઈસ શોનું સાક્ષી બનશે, ‘શેહેરાઝાદે’, જેનું દિગ્દર્શન અને નિર્માણ પ્રખ્યાત રશિયન ફિગર સ્કેટર અને...