મોબિક્વીકએ બજાર હિસ્સામાં વધારો કર્યો, સૌથી મોટી વોલેટ ખેલાડી તરીકે ઉભરી આવી
મે 2024માં PPI વોલેટ મારફતે નાણાંકીય વ્યવહારોના કુલ મૂલ્યમાં 23% શેર મેળવ્યો રેડસિર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટસના અનુસાર, મે 2024માં ફાસ્ટેગ સિવાય મૂલ્યની દ્રષ્ટિએ PPI વોલેટનો 48%...